________________
૩૩ર]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અવગુણવાળા ન હેત તે કર્મ બધિત શાના? દુ:ખી થાત શાના? અવગુણીને ઠેષ એ દયાને દાવાનળ. અવગુણ ઉપર દ્વેષ અને “ પવીત રિ પ નિ' એ બે ભેદ સમજવા જરૂરી છે.
એ બે ભાવના તે લૌકિક, લોકોત્તર નહિ ચોરી કરતાં પકડાયેલા ચોરને રાજા પાસેથી ભેટયું લઈ જઈ હેલામાં વહેલા છોડાવે છે. કયી દશા? મા મ ોકપિ સુરતઃ ગમે તે પાપ કરનારે હોય તે દુઃખી ન થાઓ. નારકીના દુખથી કંટાળે છે, શા માટે? શા માટે ત્રાસ? એણે પાપે કર્યા તે ભોગવે છે કે બીજું કઈ ? પાપનું ફળ બેઠું માટે કાખલી કૂટે. પાપનાં ફળ બેસવા જ જોઈએ એ સિહતિમાં જાઓ તો પરમાધામી ઉપર ચિઠ્ઠી લખવી જોઈએ. જોડા ચેરનારને ચિઠ્ઠી લખાવીને સજા કરાવવા ગયા. તેમ જે જે જાનવરે છે તે પાપ કરીને આવેલા છે. તેને સજા કરજે ! ગુનાનું ફળ મળવું જ જોઈએ તે એ બધું કરવું જોઇએ. કસાઈ પિતે પાપમાં પડી બીજાને પાપનું ફળ ભોગવાવે છે માટે એ તે પહેલા નંબરને માનીત ! દયાને દેશવ દે પાશે, કસાઈ, પરમધામીને અભિનંદનના કાગળો લખવા પડશે. જગતને કે પણ જીવ પાપ કરનાર હોય કે ન હોય તે પણ દુપ્પી થાઓ નહિ. આ બે ભાવના સુધી સેકોત્તર દષ્ટિમાં આવ્યો નથી. પાપ કર નહિ, કોઈ દુઃખી થાઓ નહિ. આ બે ભાવના લૌકિક છે. નાટકની ભૂમિમાં ચઢયાં કે વેશ ભજવ્યા વિના છુટકો જ નહિ
| લેટેત્તરની અસાધારણ છાયા કયાં? પાપથી દુઃખી થવું, આ બધી ભાંજગડ નાટકમાં છે. નાટકની ભૂમિમાં ચઢયા કે વેશ ભજવ્યા વિના રહેવાનું હોતું નથી. આમ ન કરવું તે કામ લાગે નહિ. વે ન ગમતા હોય તે નાટકની ભૂમિમાંથી હાથ કાઢી લે. ભૂમિમાં રહેશે ત્યાં સુધી પાઠ ભજવવો પડશે. જગતમાં પાપ થયા વિના રહેવાનું નથી. પાપ કરનારે કે ન કરનારો હેય ભલે વિચાર્યા કરીએ પણ ભાવના એ હેવી જોઈએ કે આ બેથી બચે. કંટાળો આવ્યા