________________
વ્યાખ્યાન
૩૦૪ ]
સ્થાનાં સત્ર નિષેધ હોય તે શુદ્ધ, હિંસા રોકવાનું, યા પાળવાનું સાધન ન હોય તે દયા પાળવી શી રીતે ? હિંસા છોડવી કેમ? આચાર, ઉપકરણ બતાવ્યાં છતાં તવવ્યવસ્થામાં ગબડી જાય તો કવ છેદશુદ્ધિ નકામી જાય. ગબડે કેમ? ઝગઝગતો સૂર્ય હોય ત્યાં કોઈ દી કરવા બેસે નહિ. કારણ કે સૂર્યોદય પહેલાં દી હેય. શ કા–જેનામતની તવવ્યવસ્થા અનાદિ, શુદ્ધ હતી તો પછી તે વ્યવસ્થા પાવાનું કારણ શું ? સમાધાન-છતાં સુ દી કોઈ ન કરે. બીજાઓએ અધૂરું કરેલું હોય તેમાંથી પૂરું કર્યું. તમારામાં પૂર્ણતા હેય તો જૈન ધર્મ અનાદિ નથી. અનાદિ માનો તો તમારામાં પૂર્ણતા નથી. આંખે જેની મંદ હેય, સૂર્યની સામું ન જવાય તે આંખની સામા હાથ આડા કરે છે, તેવી રીતે અહીં જેનની અનાદિની સ્થિતિ ચાલવા છતાં પિતાને ન્યાયમાગે રહેવું નહિ, તેથી માર્ગ બદલ પો. શુદ્ધ આચારનું તેજ ખમાયું નહિ તેથી જુદા પડ્યા. મત કેટલા છે? કયા કયા જુદા પડયા, તત્વજ્ઞાન કેમ ટકાવ્યું તે વિચારવું થાય ત્યારે તાપશુદ્ધિ થાય.
વ્યાખ્યાન : ૫૪ સમ્યગ્દર્શનાદિ તો શાસનનું સંપેતરું છે સૂત્રકાર મહારાજા શ્રીમાન સુધર્મારવામીજી મહારાજા ભવ્ય જીના ઉપકારને માટે, શાસનના હિતને માટે, મોક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે પ્રતિબંધ પામીને પ્રત્રજ્યા પામ્યાની સાથે વિનિયોગ નામને ભાવને પાંચમે ભેદ જણાવ્યો. તેમાં વિચારે છે કે કપિલા દાસીને દાન દેતાં અચકે આવતો હતો. તેનું કાંઈ જવાનું હતું? નહિ. શ્રેણિક મહારાજની વસ્તુ હતી, શ્રેણિક મહારાજની વસ્તુ પાત્ર ભૂત સાધુઓને દેવી તેમાં તેની દાસીની કાયા પ્રવર્તતી ન હતી. ગાપણે કપિલા કરતાં હલકા બનીએ છીએ. શ્રેણિકને ત્યાંથી દેવાનું