SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ] સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વીએ પણ મરતી વખતે મેલી દેવું પડે. ચારિત્ર તે આ ભવનું જ હાય, ભવાંતરનું હે નહિ. જયારે જ્ઞાન, દર્શન તે ઉલય ભવના હેય. આ ભવમાં હોય તે આવતા ભવે રહે, પણ તે તેવા શુદ્ધ ક્ષપશમના કે ક્ષાયિક ભાવના હેય તે તેનું જ સમદર્શન ભવાંતરે સાથે વાવાળું હેય. તેવી શુદ્ધિ વગરનાને માટે આ ભવનું જ્ઞાન દર્શન તે આ ભવપૂરતું. જેમાં મતિ, મૃતને અધિકાર લેવામાં આવે ત્યાં જણાવવામાં આવ્યું કે મતિજ્ઞાન નાશ પામે ને અજ્ઞાન થઈ જાય તે ભવાંતરને લીધે સામાન્ય જ્ઞાન, દર્શન ભવાંતરે નાશ થઈ જાય છે. વિશિષ્ટ હેય તે જ્ઞાન, દર્શન ભવાંતરે આવી શકે “ ફલાણે આ હતો. દેવતા થયેલે જોયે. કેમ આવ્યો નહિ ?” ભવાંતર થતાં શુદ્ધ હોય તે જ ટકે. ઘણે ભાગે ભવાંતર સુધી ન ટકે, મેવવાનું થાય એવું સમક્તિ, જ્ઞાન હોય એમને સમ્યકત્વ કે જ્ઞાનના સાંસા હોય ? તેવાઓને બીજાને સમતિ જ્ઞાનને અંગે વિચાર કરવાને શાથી હેય? આપણને જ્ઞાન દર્શન મળેલાં છે. ચારિત્ર તો આ ભવનું છે, જાવજીવના કરારથી લીધેલું છે. દેવું કર્યું હોય તેને અંગે અફસોસ, નહિ કે જપ્તીને અંગે જ્ઞાન, દર્શનને અંગે દાવો કરી શકીએ છનાં શુદ્ધિ જોઈએ. તે લાવવી ક્યાંથી ? સંસારમાં રહેલા છ ધર્મને અધિક તારનાર, મેક્ષ દેનાર ગણે છે, પણ જબાનથી, વર્તનથી કે સ્થિતિથી ધમનું સર્વેત્કૃષ્ટપણું આત્મામાં વસેલું નથી. ચાલતાં કોઈના હાથમાં ચ, હાય, અણુ લાગી ગઈ તે વખતે ધમધમાટમાં આવી જઈએ, પણ ચારિત્રગુણને નુકશાન છે તે જાણતા નથી. “આ તો અજાણ્યા વાગી ગઈ પણ કોરાણે બેઠો હોઉં ત્યાંથી ઉઠીને એ મારવા આવે તે મને બેલવાને હક નથી. જેનું દેવું કર્યું હશે તેની જપ્તી, ઉઘરાણી કરવા આવે તેમાં નવાઈ શી? દેવું કર્યાને દાવો છે, તો દેવાને અંગે અકસેસ કર, જપ્તીને અંગે શાને વિચાર કરે છે ?” એમ વિચારતો નથી. અષાતવેદનીય બાંધેલા છે તેનું જ આ પરિણામ છે. બીજે કે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy