________________
રાત્રી ભોજન કરવાથી થતું નુકશાન Y TY TOY S માણેક ભુવન
J+++
રાત્રી ભોજન કરવાથી તું નુકાર્
અનેક પાપસ્થાનામાં રાત્રિ ભાજન પણ એક પાનું જ સ્થાનક છે. સૂર્યાસ્ત પછી અનેક સૂક્ષ્મજીવાની ઉત્પત્તિ થાય છે. જે જીવા ગમે તેવા પ્રકારામાં પણ દેખી શકાતા નથી. રાત્રે ખાનારના ભાણામાં તે જીવે ઉડી ઉડીને પડે છે જે કાઈથી રાકી શકાતા નથી, અને ભાણામાં પડવા પછી મરણને શરણ થાય છે. તે સધળા છવાની હિંસાનું પાપ રાત્રિભાજન કરનારને લાગે છે તે પાપના પ્રભાવે રાત્રે ખાનારાને પરભવે કાગડા-ભીલાડા-ઘુવડ–ગીધ-સમડી બુડ-સપ-વીંછી-ગરાળી-ધા આદિની નીચ ચાનીમાં જન્મ ધારણ કરવા પડે છે, એ અવતારને પામેલા પશુપક્ષીએ માટે ભાગે માંસને! આહાર કરનારા હેાય. આથી ત્યાંથી મરીને