________________
૨૨૪ ]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન
કાઢી લે તે અપવાદ. જિનેશ્વરનું પૂજન શ્રાવકને ઉચિત. કોઈ કંદમૂળ ખાતે હોય તેથી ભગવાનને કંદમૂળનું નૈવેદ્ય ધરે તે પાલવે નહિ. શ્રાવકધર્મમાં ન કહપતી ચીજ ચઢાવાય નહિ. તેમ થાય તો ઉત્સગની ઘેર ખોદાઈ જાય. દયા-બુદ્ધિ રહી નહિ. એકંદ્રિયના ભેગે પચેંદ્રિયનું રક્ષણ, પણ પંચૅબિયને જે ભોગ લે છે તેની દયા કયાં રહી? વચનની શાહુકારી સાથે ક્રિયાની શુદ્ધિ હોય તે મનાય
હિંસા છોડવાની વાત જે ધર્મમાં હોય તે ધર્મ નિષેધની અપેક્ષાએ કસ શુદ્ધ થયો. વચનના દેવાળિયા કોઈક જ હેય વચનના સામાન્ય રીતે બધા શાહુકાર હેય. કાલે દેવાળું કાઢવું હોય, તે પણ હમણુ ભીડ પડી છે કાલે સવારે આપી દઈશ એમ કહીને લઈ જાય. ખૂન કરે, પુરાવા મળે, કેટ ખૂની માને છે પણ ગુનેગાર તે તેમજ બોલે કે હું મને બિનગુનેગાર જણાવું છું,’ તો પછી દુનિયામાં પિતાને ગુનેગાર ગણાવવા કણ માગે છે? હિંસાના નિષેધ માટે, દયાના અંગીકાર માટે, કોઈ પણ ધર્મવાળાને હિંસા ન કરજે એમ કહ્યા વિના ચાલતું નથી. “તુલસી યા ન છેડીએ, જબ લગ ઘટમેં પ્રાણ” વચનની શાહુકારી. વચનની શાહુકારી છતાં ક્રિયાની શુદ્ધિ હેય તે જ મનાય. આથી તાપશુદ્ધિ, છેદશુદ્ધિ, દયાપાલનને અંગે જરૂરી તે અગ્રે વર્તમાન.
વ્યાખ્યાન : ૪૫
કરતૂરી તે સુગંધ ફેકે ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજ ભવ્ય જીના ઉપકારને મારે, શાસનની પ્રવૃત્તિને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે, ભાવના જે પાંચ ભેદે તે જણાવી ગયા; તેમાં વિનિયોગને મુદ્દો એ જ કે “પિતાને મળેલ ગુણ સંસારથી તારનાર છે.” આ જ વસ્ય હેય, એ ગુણને તારનાર તરીકે અદ્વિતીય સાધન