________________
તેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[ રા છે, તેને દબાવનાર કેઈ નાગકુમાર છે પણ આ માજાને બાવનાર કોઈ નથી. લેભસમુદ્રના મોજાને દબાવવા માટે સાધન હોય તે તે દિશા પરિમાણ છે.
કરિયાના ઉછાળા રાઠવાને રસ્તો બંધ કઠિ બંધાઈ ગયો હવે મેજને ફૂદવું હોય તો ફૂદે. દરિયાને બાંધી લીધા હેય તે મે જો ભીંતે અથડાય, આગળ વધે નહિ. જેમ બંદરમાં સુખે રહેવા માટે બંધ બાંધે છે, તેમ આત્માની પરિણતિમાં સુખે રહેવા માટે લોભારૂપી ઉછાળાને દિશાપરિમાણથી બધેિ છે. દરિયાના ઉછાળા રોકયા જાય તેમ નથી. દરિયાના ઉછાળાને રોક વાનો રસ્તો બંધ છે તેવી રીતે આ લેભદરિયાને ઉછાળે બીજી કોઈ રીતે શેકાય તેવું નથી. ત્રિલેકનાથ તીર્થકર ભગવાનએ દિશાપરિ માણને બંધ કહેલે, તે બંધ કર્યો તે લેભને દરિયે રોકાઈ ગયો, મોજા આગળ ચાલવાની નહિ. સર્વથા એમ નથી. કારણ? સર્વચા કહેવા જઈએ તો ગુણવ્રતની વ્યુત્પત્તિ કરી છે કે ઉચ્ચરેલા પાંચ અણુવ્રત અંગીકાર કરેલી પૂલ હિંસા વગેરેની વિરતિ તેના ફાયદાને માટે, ગુણને માટે ઉચ્ચારેલાં તો આ વ્રત છે.
ઘરધણીને સાંઢ સીધો ખીલે આવે અણુવ્રતોમાં ક ગુણ? બહાર જે સ્થાવરની હિંસા મારે છૂટી છે, પચ્ચખાણ નથી લીધાં, તે માટે ક્ષેત્ર થકી તે પચ્ચકખાણ કરનાર થાઉં. જેણે દિશાનું વ્રત લીધું તેણે ક્ષેત્ર થકી સ્થાવરની હિંસાને અંગે દયા ન હતા તે વાડ બાંધવાની જરૂર શી? જાનવરને ભય ન હેય, જાનવરની માન્યતા ન હોય ત્યાં ક્ષેત્રમાં કાઈ વાડ કરતે નથી. સ્થાવરની હિંસાને હિંસા તરીકે ન માનતા હતા તે દિશાપરિમાણ કરત જ નહિ. સ્થાવરની હિંસા દ્રવ્ય થકી ન છૂટી શકી તે ક્ષેત્રથી છેવી શક્ય છે તે છોડું તે દિશાવકાશિક આ ક્ષેત્રને માટે
ગોપભોગપરિમાણુ-મેગે પગપરિમાણ એટલે સ્થાવરની હિંસા છૂટી હતી તેના ઉપર અંકુશ. ત્રસ જીવની દયા તે પહેલા બતમાં કરી