SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ સાડત્રીસ ] રથાનગઢ [ NB બંધ ન કરે તે આશ્રવ લાગે. બંધના હેતુ તરીકે છએ કાયને ગણવામાં આવ્યાં છે. આથી પહેલા વ્રત તરીકે પ્રાણાતિપાત-વિરમણને લેવું પડે. હિંસાને અંગે સ્વાભાવિક નુકશાન થાય છે, તેથી હિંસા એ પહેલું પાપસ્થાનક. મૃષાવાદમાં તે કેવળ દુનિયાને સંકેત મૃષાવાદમાં વસ્તુ શી? કેવળ દુનિયાને સંકેત દુનિયાએ ધળું કહ્યું. ધોળું નહિ બોલીએ તે સંકેતને ભંગ. દુનિયાએ કહ્યું તે પ્રમાણે કહેવું. બીજાના ચાલે ચાલવું તે સાચું. સાચાજાનો વિવેક તો સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ છે પાપ એ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે? દુનિયાએ આને ચાંદી કહી તો ચાંદી કહીએ તે સાચા. મૃષાવાદમાં પાપનો ઉત્પત્તિ શી રીતે હિંસાનું પાપસ્થાનક દુનિયાની દરકાર વગરનું છે. મૃષાવાદ એ તે દુનિયાની ચાલે ચાલવાનું. પિતાની જણનારીને મા કહે તે સાચા, બેરી કહે તે જૂઠા. દુનિયા ઠરાવે તેનાથી વિરુદ્ધ બોલીએ તે જૂઠા, મૃષાવાદને પાપ કહેવા જતાં ધર્મની અનાદિની સ્થિતિ રહેતી નથી. વ્યવહાર થયા પછી સાચજૂઠને વિવેક હેય. સાચજૂને વિવેક સંજ્ઞી પંચેંદ્રિયમાં છે. પરિપકવ થાય ત્યારે સાચજૂઠને વિવેક હેય તો ધમ પછી થયો? પુણ્યપાપની જડ ઉખેડી નાખી. આથી હિંસા એ જગતના વ્યવહાર ઉપર ધારણ નથી રાખતી. જગતને વ્યવહાર હિંસા ન પણ ગણે, પણ હિંસા થઈ કે પાપ લાગ્યા વગર રહેતું નથી “જોવો લીવાર વવન ” એમ કહેતે પણ જીવ જીવને મારે તે પાપ. અસંશો તિર્યંચાને સમજણ નથી. સન્ની પંચેકિય તિર્યંચને સમજણ હોય છે. કૂતરીને નામ લઇને બેલા તો આવે. માટે હિંસા લોકવ્યવહારની દરકાર રાખવાવાળી ચીજ નથી. લોકવ્યવહારથી વિરુદ્ધ વચનમાં પાપ શંકા-મૃષાવાદ એ પાપ કેમ? લેકવ્યવહાર ઉપર ધ્યાન રાખવાવાળી ચીજ લેકવ્યવહારે ધોળું ઠરાવ્યું તેને શું કહીએ તે સાચા.
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy