________________
૧૩૦ ] સ્થાનાગસરા
[ વ્યાખ્યાન અવિરતિ કેના અંગે ગણું બંધ ગયા? હિંસાનું ધોરણ અનુભવ પર, જ્યારે મૃષાવાદનું ધારણ
ઠરાવ પર છએ કાયની હિંસાની અવિરતિ એને અંગે કમ. બાર અવિરતિમાં પાંચ ઇન્દ્રિય, છકાયની અવિરતિ તેમાં મૃષાવાદીને સ્થાન આપ્યું છે? પ્રથમ તે હિંસા એ સાર્વત્રિક અને સ્વાભાવિક વ્યવહારથી નિરપેક્ષ. તેમ હોવાથી પ્રથમ પાપસ્થાનક. તે પાપની વિરતિ ન કરે તો અવિરતિ. મૃષાવાદ વ્યવહારિક તેની વિરતિ ન કરે તે અવિરતિ નહિ. કેમ? એક જ કારણ. એકેંદ્રિયની અવસ્થા મૃષાવાદને અંગે સંભવ વગરની. બેલિવું નથી ત્યાં મૃષાવાદ કયાંથી લાવે ? બેઈદ્રિયમાં તે મૃષાવાદ ખરો ને? ના. જૈન શાસન સમજવાવાળાને વચનના ચાર ભેદો છે. તેમાં સત્ય, મૃષા, મિશ્ર, એ નામના ત્રણ ભેદ એને છે? ના. કેવળ વ્યવહાર ભેદ, વ્યવહાર ભાષા. મૃષાભાષા અસંસી પંચૅકિય સુધી નથી. હિંસા એ સ્વયંસિહ, કોઈના કહેવાથી હિંસાપણું નથી. મૃષાવાદમાં લેકે જે ભાષા કરી તે કામ લાગવાની. આને પાટું કહેવું, પાટી ન કહેવી, એમ જે ઠરાવ્યું તે કહે તે સાચ. ઠરાવ પર મૃષાવાદની વિરતિનું ધારણ. હિંસાનું ધારણ અનુભવ પર. લેકે ઠરાવી દે તે તેમાં કામ ન લાગે, તેથી અહિંસા ન થઈ જાય. લક
વ્યવહારની હિંસામાં દરકાર નથી. મૃષાવાદ લેક વ્યવહાર પર આધાર રાખે છે. ઘડિયાળને કેડીઉં કહે તો નહિ ચાલે, કારણ કે લોકેાના ઠરાવ ઉપર આધાર રાખે છે.
બહિષ્કાર ગુનાપાત્ર, અસહકાર એ નીતિ
મૃષાવાદની વિરતિ શાના ઉપર આધાર રાખશે? નહિ કરે તે ઉપર આધાર. આવા આકારવાળાને બરી કહેવી ને આપણે પુરુષ કહીએ તે મૃષાવાદ હિંસાનું સ્થાન લેકવ્યવહાર ઉપર નહિ. સત્ય મોટો ધર્મ પણ ખ્યાલ નથી કે એ તો લેકોને સંકેત ! હિંસા ખુદ આત્માની ચીજ. સત્ય૫ણું, જુહાપણું આત્માની ચીજ નથી, વ્યવહાર