________________
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
ગારને ત્યાં મરણની નધ ન નીક્ળ અમદાવાદમાં ક્રાંતિવિજયજીને અંગે કેસ ચાલો હતા. છાપાવાળાઓનાં છાપાં નીકળ્યાં હતાં, છાપાવાળા કાટિયા. લગ્નની નૈષિ ન હોય, સુવાની નેધ હોય. છાપાવાળાને જાડાં સાચાં લખવનાં હોય. એને બિચારાને ખીજું હોય નહિ. કાઢિયાને ચાર્ટ તેવું ભરવું પડે. ક્રાંતિવિજયજી માંદા પડયા હતા ત્યારે સારવાર કરવા કાણુ ગયું હતું ! સંબંધી કે કાટિયા. નૈધ રાખનારા, જુડા છાપું ભરનારા કાંતિવિજયજીની ખબર લેવા ગયા હતા ? કુટુબી છાતી માથું ફૂટે, તેમાં ધમની જડ રાપાય છે, શ્રેણિક સરખા રાજવી છે, અભયકુમાર જેવા પ્રધાન, મહાવીરસ્વામી સમાસર્યાં છે, છતાં તવાવાળા તા હતા. પ્રસન્નચંદ્રજી કાઉસ્સગમાં છે. એક દૂત ધન્ય ભાગ્ય છે' એમ તપસ્વીને કહે છે. ધન્ય છે એની શમતાને. જેમ ગારને ત્યાં મરણુની નોંધ ન નીકળે, તેમ જે પેાતાના આત્માતે ધર્મ દ્વારવા માગતા હોય તેમને ત્યાં અધમની નોંધ ન નીકળે. પતિતને પતિત તરીકે કહેવામાં કયા ફાયદા ? તુ પતિત નથી છતાં પ્રતિત થાય છે. કુરગડુની વાત સાંભળીએ છીએ કે ચાર માસના ઉપવાસી. ફળ શામાં ગાયું ? દેવતાને વંદન કરવા લાયક ન રહ્યો. હું ખાય છે? લાંબા હાથ કરવામાં વંદન કરવા લાયક ન રહ્યો. જે મનુષ્ય ધમની લાઈનમાં જવાવાળા હાય તે બજારમાં જાય તે ખાટીની દુકાન હાય તા માઢું. ત્યાં ન લે, પણ જાય ચાવાળાની દુકાને પતિતેના વનામાં આપણી વૃત્તિને ઝૂકાવીને ધમ સુંદર કરશું' એ માનવાવાળા તે પતિત થવાના છે. પતિતને હેય તરીકે કહું છું તેમ કહીને ખાટકી વાડે ન જામે.
૮૦ ]
ઊંટને આંખે ન રુચ, એ તા લીમડે જાય શકા——પતિતને ઉધાડા પાડવામાં ધર્મ નથી ? સમા॰-ગૃહસ્થાને ઉપદેશના અધિકાર નથી આપ્યા. તમને પૂછ્યું કાણું ? પતિતને પતિત એમ જાહેર કરા. ખરાબ માગે જવાનુ બંધ કરવાનું થાય તેમ હોય