SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીસમું ] રથાનાં સૂત્ર [ ૭૫ કબૂલ કર્યું, તે એ વ્યવહારને માટે. જ્યાં મહાવીર વિહાર કરતા કરતા ગયા. ત્યાં પાંચસો સાધુઓને પ્રાણ જાય તેવી તરસ લાગી છે. કાચું પાણી ન પીવું. સચિત પાણીનું તળાવ ઔષધિના યેગે અચિત થઈ ગયું છે, માટે લે તેમ મહાવીર કહેતા નથી. સાધુએ અણસણ લે છે. આ વ્યવહારને માટે છે. અચિત્ત તળાવનું પાણી લેવા માટે આગ્રહ ન કર્યો. ઠંડિલની બાધામાં પાંચસો સાધુ મરી ગયા. વ્યવહારના રક્ષણ માટે મહાવીરે પંદરસે સાધુને ભેગ આપે. એવા વ્યવહારને ઘાસપૂસ જે ગણું લેવામાં આવે તે કેટલી બધી ભૂલ થાત તે સમજે. સર્વને વ્યવહાર કપલ છે. આટલી બધી પ્રબળતા છે, તે આચારને માટે પહેલવહેલું આચારાંગ સ્થાપન કરવું પડે તેમાં આશ્ચર્ય નથી. વિચારની પ્રબળતા માટે સૂયગડાંગ. વર્ગીકરણ માટે ઠાણગ. તેમાં આ પાંચ મહાવ્રતને અનુક્રમ શિરાધાર્યા કર્યા સિવાય છૂટકે નથી. વ્યાખ્યાન ૩૧ સવના કલ્યાણની ભાવનાથી અગિયાર અંગની રચના ગણધર મહારાજા શ્રીમાન સુધમસ્વિામીજીએ ભવ્ય જીવોના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેવડાવવા માટે દ્વાદશાંગીની રચના કરવા થકે પ્રથમ ચૌદ પૂર્યો, બારમા અંગની રચના કરી, છતાં જેમ માતા જે પુત્ર હોય તેને તેવી રાઈ આપે–નાનાં બચ્ચાંને દૂધ આપે. માતાનું હૃદય દરેક પુત્રનું પોષણ કરવું એ વિચારમાં છે, તેથી તે દરેક પ્રકારે પુત્રના પિષણની વ્યવસ્થા કરે છે, તેમ ગણધરને શાસન પ્રવર્તાવવું છે, બાળ, મધ્યમ બુદ્ધિ, પુરુષ, સ્ત્રી, મુખ, વિદ્વાન સર્વને મોક્ષને માર્ગે ચઢાવવા છે. બા બારણું હોવાથી આખા જગતનું નિરૂપણ ચૌદ પૂર્વમાં બારમા અંગમાં થઈ ગયું હતું છતાં પિષ્ટપેષણ કર્યું. એની એ વાતમાંથી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy