________________
ત્રીમ્ | સ્થાનીયસત્ર
[ ૩ કરીએ એમ માનીએ! પશુષણમાં પ્રભાવતીને અધિકાર સાંભળો છે. વળી દુગતા નારીએ પુષ્પપૂજાના વિચારે પૂષ્પ લીધાં. પૂજા કરવા જાય તે વખતે કાળ કર્યો, દેવલો ગઈ. દુગતા નરકે જવી જોઈએ ને? સ્ત્રીથી પૂજા કરાય નહિ તો આજ્ઞાવિરહ તે દેવલોકે જાય કેમ? મંગ પૂજાને અંગે કહું છું ધૂપ, દીપ અગ્ર-પૂજામાં છે. તેને અંગે નથી કહેતો. સુવર્ણચલિકાએ પૂજા કરેલી છે. આટલા બધા સ્પષ્ટ પુરાવા છતાં કોઈને કદાગ્રહ હોય અને સ્ત્રીઓથી પૂજા ન થાય તેમ માને તેને શું કહેવું?
જિનમતિનું દષ્ટાંત જેવા લાયક શંકા–ભગવાનને સ્ત્રીઓ અડતી હતી. ભગવાનને ન અડે તે પ્રતિમાની પૂજા કેમ કરે? સમા ભગવાનની પૂજા કરે તેને સંધઢાનું પાપ લાગે. તમા ગવાળા સાધુઓના ફેટાઓને જેટલી સ્ત્રીઓ અકે તે મરીને નરકે જાય. અને સાધ્વીઓ તે બધીએ નરકે જવાની. આચાર્યની સ્થાપના કરશે તે બેવડી નરકે જશે. આચાર્યને અડવાની છૂટ નથી. સાવાનો આચાર્યની સ્થાપના રાખશે તે વખતે વલે શી? એમને જિનેશ્વરસૂરિ કહે છે કે મહાનુભાવ ! સ્થાપનાને કલ્પ જુદો છે. દ્રૌપદી પિતે ડૂબી કે તીર્થકરને ડૂબાડ્યા? સ્થાપનાને અડે તેથી દૂષણ નથી ગણાતું. દૂષણ લાગે તો સ્થાપનાચાર્યને અડકવાનું સાધ્વી, શ્રાવિકા માટે બંધ કરે. જે અભયદેવસૂરિજીને, જિનેશ્વરસૂરિજીને માન્ય કરે છે. તેમના ગુણચંદ્રજીએ બનાવેલા પ્રાકૃત મહાવીરચરિત્રમાં જિનમતિએ કેવી વિસ્તારથી પૂજા કરી છે તેને અધિકાર જોઈ લેવો.
હવે મૂળ વાત પર આવે. ગણધર મહારાજાઓએ ચૌદ પૂર્વે, બારમું અંગ રચ્યું છતાં જગતના હિતને મટે, સર્વ લેકને માટે, સર્વ લેકની ભાષામાં આચારની વ્યવસ્થા કરી.
સપોરણનું સચોટ ઉદાહરણ “જિનપ્રતિમા જિન સારખી” કયા મુદ્દાથી? બહુમાન, ઉલ્લાસ, જ્ઞાન–એ પ્રતિમાને દેખીને બની શકે માટે. તીર્થકર ભગવાન વિધમાન