________________
વ્યાખ્યાન ૨૯ પિષ્ટપેષણની પણ આવશ્યકતા
ગણુધર મહારાજા શ્રીમાન સુધર્માવામીજીએ ભવ્ય વાના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાના પ્રવાહ વહેડાવવા માટે દ્વાદશાંગીની રચના કરતા થકા પહેલાં ચૌદ પૂર્વાની, દૃષ્ટિવાદની રચના કરી. તે રચના કર્યાં પછી મંદ મુદ્ધિને માટે, સ્ત્રી બાળકાને માટે અગિયાર અંગની રચના કરી. અગિયાર અંગ એટલે પિષ્ટપેષણકહેલું કહેવું. તેમ છતાં તે કરવુ પડયુ. ચૌદ પૂર્વાની અંદર, બારમા અંગની અંદર એવી એક પણ વસ્તુ નથી કે જેનું નિરૂપણુ ન હોય. અગિયાર અંગમાં તેનુ જ નિરૂપણુ કરવાનું રહ્યું, તેથી કરેલાનુ કરવુ, પિસેલાનુ પીસવું. વાત ખરી છે પણુ એક વાત ધ્યાનમાં રાખવી— મૂળકરણે કરેલી ક્રિયાના ઉપયેગ કરવા માટે ખીજી ક્રિયા કરવી પડે.’ એક ક્રિયા કરી દીધી એટલે કૃતાથ થયા એમ સમજવું જોઇએ નહિ. ચૌદ પૂર્વ, ખારમું અંગ એ તેવા બુદ્ધિશાળીઓને અંગે કૃતાથ, જેમાં ક્ષુદ્ધિ નથી, જેતે અધિકાર નથી એવા પહેલા પગથિયાવાળાને બારમું અંગ, ચૌદ પૂર્વ શું કામ કરે ?
ગુરુ અને વિદ્યાર્થી [6]
વિદ્યાર્થી ગુરુની સાથે જતા હતા. તરસ લાગી, ગુરુ પાણી ભરવા ગયા, પગ ખસી ગ્યા. શિષ્ય રાંડેા પાડવા લાગ્યા.-ધાવત ધાવતા હાજાઃ મમ ગુજઃ રૂપે પતિતઃ આ ખૂબ સાંભળીને કાણુ આવે ? લાગણી, ફરજ, રાડાપાડી લેાકાને સંભળાવ્યું પણ તેથી વળે શું? તેમ ગણુધર મહારાજ ચૌદ પૂર્વાંની રચના કરીને બેસી રહ્યા હત તે આપણી શી વલે થાત? ધાવત' વાળુ' સારું, સુંદર છત જંગલી લેાકેાને નકામુ, તેમ અહીં પિષ્ટપેષણ કહે પણ જરૂરી. આથી અગિયાર અંગ રચવાં પડે.