________________
૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
માત્ર જાણવાથી નહિ પણ પ્રવૃત્તિ કરવાથી કાય અને
નાથ
પ્રતિજ્ઞા કરવાને વખત કયારે આવે ? પ્રતિજ્ઞા કરવાની જરૂર છે એવુ જ્ઞાન લેા ત્યારે, જ્ઞા' જીવેશન પ્રાણાના થતા જાણીને, હિંસા રોકવાનું જાણીને પ્રતિજ્ઞા કરે. હવે પ્રતિજ્ઞા કરવાથી તરી ગયા નથી, તે તેમ હોત તો પછી અનંત પ્રતિપાતીઓ હતા જ નહિ. અભવ્ય કરતાં અનંતગુણી પ્રતિપાતીની સંખ્યા છે. પ્રતિજ્ઞા કરવા માત્રથી બચાવ થતા હોય તેા અનંત ખચેલા છે. જાણવા માત્રથી બચાવ નથી. ક્રોડ વિચારી લીધા, જ્ઞાન કરોડનું થયું પણ તેથી કરાડા મળતા નથી. જ્ઞાન તા થઈ ગયું છે. વા, ભાજનનું જ્ઞાન થઇ ગયું. ાના જ્ઞાન માત્રથી રોગની શુદ્ધિ થતી નથી. એને લાયકની પ્રવૃત્તિ કરે ત્યારે કાર્યાં અને. જ્ઞાન માત્રથી સિદ્ધિ નથી. જાણીને અંગીકાર કરે. દાંડા આવી ગયા તેથી બસ નથી. અનંતા જીવા છે. તેમ જાણે!, પ્રતિજ્ઞા કરે અને હિંસા ન કરો ત્યારે વિરમ કહેવાય.
ક્રમ માંધ્યાં પ્રમાણે ભાગવવાં પડે એવા નિયમ નથી
જાણા, વર્તમાનકાળમાં ન કરે, ભવિષ્યમાં ન કરે પણ ભૂતકાળમાં જે કર્મબંધન થયાં હતાં, તેમાં હિંસા થઇ તે કર્માનું શું થાય ? ‘સા ઉંદર મારીને બિલ્લીબાઈ હજ કરવા ચાલ્યા!’ એ કર્મો તા ભાગવવાં પડશે. બાંધ્યાં પ્રમાણે કમ ભાગવવાં જ પડે આ નિયમ નથી. જો બાંધ્યા પ્રમાણે-જેવી રીતે આંધ્યા તેવી જ રીતે કમ ભાગવવાં પડતાં હોય તે સમ્યક્ત્વથી એક પણ જીવ માક્ષે જવા જોઇએ નહિ. સમ્યક્ત્વ પામ્યા પછી સિત્તેર કાડાકાડી સાગરોપમની અંદર કાઇ જીવ મેક્ષે જવા જોઇએ નહિ. તમારા હિસાબે જેવું બાંધ્યું તેવું ભાગવવું પડે. સમકિત પામે જ નહિ, જે પ્રમાણે ખાંધ્યાં તે પ્રમાણે બેગવાય તા સમકિત પામવાને વખત ન આવે.