________________
ઉપઘાત
૩૭. ઉપસંહાર–વ્યાખ્યાને મુખ્ય ઉદેશ હિંસા અને અને અહિંસાના સ્વરૂપની બને તેટલી માહિતી આપવી અને તે માટે યુક્તિ, ઉદાહરણ ઈત્યાદિને પૂરતે ઉપયોગ કરે એ રખાયું હતું અને તે સારી રીતે પાર પડે છે. વ્યાખ્યાતાએ અહીં જે નિરૂપણ કર્યું છે એ ઉપરથી પાંચ મહાવ્રતે ઉપર અને ખાસ કરીને અહિંસાને અનુલક્ષીને મહાનિબન્ધ લખ હોય તે તેને માટે મહામૂલ્યશાળી વિવિધ અને વિશિષ્ટ સામગ્રી આ વ્યાખ્યાને પૂરાં પાડે છે. આ વ્યાખ્યાતાના અહિંસા સાથે સંબંધ ધરાવનાર કેટલાક લેખ “સિદ્ધચક્રમાં પ્રસિદ્ધ થયા છે એની હું અહીં નોંધ લેવી દુરસ્ત સમજું છું – વર્ષ અંક પૃષ્ઠ વિષય ૪ ૯ મુખપૃષ્ઠ ૨ અહિંસાની મહત્તા ૭ ૧૩-૧૪ ૩૨૧ જેને અને અહિંસા ૯ ૧૦ પીઠપૃષ્ઠ ૨ ભીખમપંથી (તેરાપથી)
એને લાયક નેત્રોજન ૯ ૨૩-૨૪ , ૨ શ્રી જૈન શાસનમાં અહિ
સાનું ઉચ્ચ સ્થાન કેમ?
૧ આ પાક્ષિક (વર્ષ ૧૪, અં. ૧૨, પૃ. ૨૭૬ ૨૮• )માં વ્યાખ્યાતાએ સંસ્કૃતમાં રચેલી સિદ્ધ-પત્રિશિકા શ્રીમાણિજ્યસાગરસૂરિજીના ગુજરાતી અનુવાદ સહિત છપાયેલી છે.