SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ જ મૂળભૂત પ્રશ્નો અને તેના ઉત્તરા પ્ર. ૧—પૃ. ૧૩-૧૪ આવીસ તીર્થંકરના શાસનમાં મહાવ્રતનુ અધુરાપણું કે જેથી મહાવીરના વખતમાં પાંચપણુ કરવામાં આવ્યું? અગર હે। મહાવીરના વખતમાં અધિકપણુ -મેક્ષ માને પ્રવર્તાવનારા માટે છે? જો મહાવીર મહારાજના શાસનમાં અધિકતા કે ન્યૂનતા નથી તે ૨૨માં ચાર કેમ રાખવાં પડ્યાં અને આ શાસનમાં પાંચ કેમ રાખવાં પડ્યાં? ઉ. ૧-પૃ. ૧૪ આ શાસનમાં ન્યૂનતા કે અધિકતા નથી. બાવીસ તીર્થંકરના શાસનમાં પણ ન્યૂનતા કે અધિકતા નથી....( પૃ. ૧૭ ) એ મળીને એક મહાવ્રત થાય છે....એ મળીને એક પ્રતિજ્ઞા હતી. (પૃ. ૨૫) જગતના વક્ર જડાને ફેરવવા મહાવીરને શબ્દ ફેરવવે પડ્યો. પ્ર. ૨-પૃ. ૧૮ આદાન' શબ્દ પ્રસિદ્ધ હતા તે કેમ ન રાખ્યું ? ઉ. ૨-પૃ. ૧૮ ખવીસ તીર્થંકરના શાસનમાં જીવે સરલ, બુદ્ધિશાળી હતા-વક્ર ન હતા. આ તે વક્ર—જડ એટલે ગ્રહણુમાત્રના પચ્ચક્ખાણુથી પાટી પકડે. પ્ર. ૩—પૃ. ૧૯ પાંચ મહાવ્રતા કેમ કહ્યાં? છેલ્લા પાડે ક્રમ ફેરવ્યા ? . ૩—પૃ. ૧૯ બધું વર્ક-જડપણાને આભારી છે, છતાં એને માર્ગે લાવવા એ શાસ્ત્રકારનુ ધ્યેય છે. ૫. ૪—પૃ. ૨૦ સજ્જામાં પરિખાઓ રમળ કેમ ? ૩. ૪—પૃ. ૨૦-૨૧ જો સન્માનો નામો મેલે તે અશન, પાન લીધું તે તમારૂં મહાવ્રત ગયુ એમ કહે અને ઉપકરણ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy