SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન જે જ્ઞાની છે, પાતે વિરતિ નથી કરતા તેના માંમાં આ વાકય શેલે છે. ‘મારા કરતાં અવિરતિ સારા.’ નાનુ છે.કરૂ ન જાણતુ હાય અને એ સાપ ઉપર પગ મૂકે. માટો જાણતા હોય ને પગ મૂકે તે માટો નપાવટ. નાસ્તિકો જીવ, પુણ્ય અને પાપને માનતા નથી. જાણતા નથી. એ ન કરે એમાં નવાઈ શી ? આંધળે. અથડાઇ પડે તેમાં કોઇને હસવુ આવતુ નથી. દેખતે અથડાય ત્યારે હસે છે. નાસ્તિક-મિથ્યાત્વી આંધળા હાઈ અથડાય છે; પણ ભરત મહારાજ દીવા લઇને કૂવે પડે છે. હિંસા વગેરે ક આવવાનાં બારણાં છે, છતાં બધ કરતા નથી તે પછી હું જાણનારા કેવા ? જાણ્યા માન્યા પ્રમાણે હિત અહિતની પ્રવૃત્તિ ન કરી ને સબુરીમાં ‘હ’-હાતા હૈ' એમ કહ્યું તે તેમાં બેત્તેર કિલ્લા ખાયા. કને આવું જાણ્યું ને માન્યું પછી નિર્ભયપણું શાનું? ભરત મહારાજા પેાતાના માઢે કહે છે: મારા કરતાં નાસ્તિક-મિથ્યાત્વીએ સારા, ભરત મહારાજા જ્ઞાની છે એટલે પેાતાના આત્માની નિંદા કરવાને અંગે ખેલે છે. તેથી તે વાકય તેમને શેાલે છે પણ અજ્ઞાનીને મેઢે આ વાકય શાલે નિહ. સર્વ વિરતિને મેઢે આ વાકય શોભે નહિ. જ્ઞાની છે, વિરતિની ઈચ્છા છે તે ન કરી શકતા હૈાય ત્યારે બળાપો કાઢે તેને શેશે. મિથ્યાત્વી–અજ્ઞાની તમાશગીરાને ન શેશે. ન નાચ્યા-પહેલું જાણવુ જોઇએ પણ જાણુવાથી કે જાણવા માત્રથી મેક્ષ નથી. માટે જાણવા પછી માનવું અને ત્યારપછી આદરવું એમ અને ત્યારે મેક્ષ. શકા--“દેશ-આરાધક ક્રિયા કહી, સર્વ આરાધક જ્ઞાન.” એમ જ્ઞાનપંચમીતા ચ્યવદન(ના, ૬)માં કહ્યુ` છે. જ્ઞાન થશે એટલે ખસ. જ્ઞાન પછી પ્રતિજ્ઞા કરવાનું શું કામ ? સમાધાન-અહીં સ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy