________________
તેવીસમું સ્થાનાંગસૂત્ર.
૩૧૫ બાંધનાર છે. સિદ્ધને અવિરતિને વિકાર નથી. જે રાક ખાય તેનું ગૂમડું થાય તેમાં ભાગ જાય. સિદ્ધ મહારાજને કર્મ આવતાં નથી.
સૂક્ષ્મ એકેદ્રિય જીવે અવિરતિને ત્યાગ કરનારા નથીઅવિરતિવાળા છે. સંજ્ઞી પંચેંદ્રિય સમજુ છે. ત્યાગ કરતો નથી. અવિરતિવાળે વધારે રખડ? અવિરતિ કરતાં અજ્ઞાન વધારે રખડાવે તે માનવામાં વાંધે શું? સંજ્ઞી પચેંદ્રિય કેટલી વખત સંસારમાં રહો? અને એકેદ્રિયપણામાં કેટલી વખત રહ્યો ? વિરતિનું ઉપાદેયપણું ન જાણે તે “અજ્ઞાન.” અવિરતિના બંધ ઉપર મુખ્યપણું રાખીએ છીએ. સૂક્ષ્મ એકેન્દ્રિય કર્મ બંધ્યાં. નહિ કર્યા છતાં બાંધ્યા. કારણ? અવિરતિને લીધે. બાદર એકેંદ્રિય ના કરતાં વિરતિ કરવાને કાળ કેટલે? અવિરતિને લીધે સૂક્ષ્મપણા વેડયું. કરવાવાળે છેડવાવાળાના પક્ષમાં પણ જઈ શકે છે.
હવે મૂળ વાત પર આવ-અભ્યપત્ય જાણવું એ ગોણુ. પૂર્વ કાળની ક્રિયા ગૌણ હેય. નાહીને જમવા બેસું ત્યારે નાહવું એ ગૌણ. જ્ઞાન ગૌણ છે, પણ ગૌણ હાયા વિના ન ચાલે. પહેલાં જાણવું જોઈએ, જાણ્યા છતાં પ્રતિજ્ઞામાં જ અવાય તે જાણવાની કિંમત નથી. જાણવું જરૂરી છે. શુભ પ્રત્યાખ્યાન કયું?
ભગવતીમાં પ્રશ્નોત્તર ચાલ્યા. સારાં પચ્ચકખાણ કેનાં " से केणटेगं भंते ! एवं वुच्चइ सम्बपाणेहिं जाव सिय दुपच्चकवायं भवति ?, गोयमा ! जस्स णं सच्चपाणेहिं जाव सत्तेहिं पच्च. क्खायमिति वदमाणस्स को एवं अभिसमन्नागयं भवति इमे जीवा इमे अजीवा इमे तसा इमे थावरा तम्स णं सधपाणेहिं जाव सम्वसत्तहिं पच्चकवायमिति वदमाणस्स नो सुपच्चक्खायं भवति ટુચવાય મવતિ, (મા રા ૭ ૩૦ ૨ ૦ ૨૭૦).