________________
તેવીસમુ]
સ્થાનાંગસૂત્ર
૩૧૩
“જ્ઞાની-સયેાગિ કે અયેાગિ કેવલી હિંસાની ઝપટમાં આવી ગયેલાં છે પણ સૂક્ષ્મ એકેન્દ્રિય કેાઈની હિંસા કરતા નથી. હજી બીજા જીવાને અનુપયેગે અને કેવલી મહારાજને સદા ઉપયાગ છતાં હિંસા થાય, પણ સૂક્ષ્મ એકેદ્રિયને હિંસા માત્ર નથી. જે ‘તેને હિંસા માત્ર’ નથી તે। એને ‘મહાવ્રતધારી' માની લેવા? હિંસા રહિતપણું એટલું જો હોય તે સૂક્ષ્મ એકેદ્રિયને મહાવ્રતધારી માનવા પડે. તેમજ સિદ્ધ મડારાજ હિંસા રહિત છે, હિંસા કરનારા નથી. જગતના જીવે હિંસા કરીને કર્મ બાંધે તેનાં કારણ તેએ બનતા નથી. સૂક્ષ્મ એકેન્દ્રિય અને સિદ્ધને સ્વરૂપહિંસા-દ્રવ્યહિંસા નહિ. હિ ંસાના કરનાશ થાય નહિ, હિંસા ન કરવી તેટલા માત્રનું નામ ‘મહાવ્રત’ કહેવામાં આવે તે તેએ મહાવ્રતધારી અહિંસક થાય, માટે હિંસાપરિહાર, હિંસાત્યાગ એ મહાવ્રતના શબ્દોમાં ન રાખ્યું પશુ ‘વેમ' શબ્દ રાખ્યું. વિરમણથી ત્રિવિધ અનું દ્યોતન
'
‘વેરમ’શબ્દમાં વધારે શુ? વેરમણુ’ શબ્દ ગઢ છે. અકણ્, ત્યાગ એ બધા યોગિક છે. ચાગરૂત હોવાથી એ વેરમન ' શબ્દ કયાં લાગ્યું થાય તે વિચારા કચરાથી પેદા થાય
•
તે પ'કજ, પંજ્ઞાત્ નાયતે રૂતિ વંદનમ્ માછલી પણ કચરામાંથી પેટ્ટા થાય. કચરામાંથી જન્મેલે અને કમળની જાતના હાય તા પંકજપણું. બાકી દેડકાં, કીડાં, માછલીએ પંકજ નહિ, ‘વિમળ' એટલે પાછુ હઠવું, નહિ કરવું, ત્યાગ કરવે એટલા માત્રમાં ‘વિરમણુ' શબ્દ લાગતા નથી.‘વિરમગ્’સામાન્ય નિવૃત્તિ અર્થ ને રાખનારે નથી વિશિષ્ટ નિવૃત્તિને કહેનારા છે. ગ ા પેથાય નં. ‘વિરમગુ’ શબ્દ મેલીને ત્રણ વસ્તુ ખેચી છે. જેને સાલ કરવા છે તેને જાણેા. મિથ્યાષ્ટિ પણુ, સમ્યગ્દષ્ટિ અતિ, દેશિવરતવાળા