________________
એકવીસમું
સ્થાનાંગસૂત્ર
શ્રદ્ધાએ ભરાસા કયારે રહે ચંદ્રગુપ્તની ચાણકયમાં અચળ શ્રદ્દા
ચંદ્રગુપ્ત પહેલે જબરજસ્ત રાજા ગણાય છે. તે ચંદ્રગુપ્ત મેતના માઢામાં મેલાયેàા ત્યારે કહેઃ ચાણુય હે તે મારા ફાયદાને માટે. વાત એમ બનેલી કે ચંદ્રગુપ્ત હારીને આવેલા. સવાર એને પકડવા આવ્યા. તે વખતે ચાણકયે ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહ્યું: આ રહ્યો. ચંદ્રગુપ્ત. ચદ્રગુપ્તની શ્રદ્ધા આ પ્રસંગે તેત્રાની છે. મેાતના માંઢામાં મેલાયા છતાં એ શ્રદ્ધા રાખે છે, તેા જિનેશ્વરના વચનમાં મારી ધ્યાનમાં આવે તે માનુ' એમ કહેનાર કેવા? જિનેશ્વરના કરતાં ડાહ્યો? મારી શ્રદ્ધા નથી એમ ચાક્ખું કહે. ત્રસ જીવનિકાયની શ્રદ્ધાનું જબરજસ્ત નથી. જૈનત્વનું તત્ત્વ સ્થાવર કાયને જીવ તરીકે માનવામાં છે. છ જીવનિકાયની દયા એ શહેનશાહત. એ છ જીનિકાયને જાણનારા, પ્રરૂપનારા શહેનશાહ. એને અંગે જેને વફાદારી હોય તેને જિનેશ્વરના પગથિયામાં ઊભા રહેવાનુ સ્થાન છે. જેને શ્રદ્ધા નથી તેને જિનેશ્વરના પગથિયે ચઢવાને હક નથી. ત્રસમાં દયા પાળનારાં તે બીજા મતમાં ઘણાં છે. વાડ ચીભડાં ગળે એ કેવા ન્યાય?
તત્ત્વ
૨૯૧
શહેનશાહને શહેનશાહતને અંગે વફાદારીના સેાગન લેવા પડે. છ કાયને ઠારૂની પેઠે ઉછેરે, જાળવે તેને અધિકાર મળે. વાડ ચીભડાં ગળે એ અન્યાય કહેવાય. જે છ જીવનિકાયની દયા કરનારના પટ્ટધરો છ જીવનિકાયની દયા ઉપર કુચા ફેરવે તે વાડે ચીભડાં ગળવા માંડયાં શરણુ તરીકે નિયત કરેલા ભય તરીકે થાય.
પહેલી આચારાંગની ગેડવણુ આચારમાં સ્થિત અને