________________
સત્તરમું ] સ્થાનાંગસૂત્ર
૨૩૯ વગેરેને પૃથ્વીકાયનાં સ્થાન, અપકાયના સ્થાને તે સૂમમાં લીધાં. સ્થાવરમાં જે જે સૂકમ તે સૂક્ષ્મ. જે જે બાદર તે બાદર. સૂક્ષ્મ ને બાદરની વ્યાખ્યા
જેને બચાવવા માટે તીવ્ર પ્રયત્ન કરવો પડે તે “સૂક્ષ્મ ઓછો કરવો પડે તે બાદર’. સૂક્ષ્મ ને બદર એ ભેદ સૂક્ષ્મ નામકર્મ અને બાદર નામકર્મને અંગે લીધા નહિ. જીને બચાવ એ તત્ત્વ રાખ્યું. અહીં આચારને અંગે સૂત્ર રચાયેલું છે તેથી ‘હિંસા' શબ્દ ન લેતાં “પ્રાણાતિપાત શબ્દ લીધે. કરણ વર્જવાનું નહિ કાર્ય વર્જ જે. રાગ-દ્વેષ વર્તાવતા નથી. રાગથી પ્રાણાતિપાત થતો હોય તે છેડજે. જીવની વિરાધનાથી વિરમજે.
શકાતો નીવાવાયા કેમ કહેતા નથી ને પ્રાણતિપાત એમ કેમ કહે છે?
सुहुमं ? पणगसुहुमं २ बीअसुहुमं ३ हरियसुहुमं ४ पुप्फसुहुमं ५ अंडसुहुम ६ लेणसुहुम ७ सिणेहसृहुमं ८॥ (कलम सा : सू० ४४)