________________
૨૩૭
२३७
સત્તરમું ]
સ્થાનાંગસૂત્ર દશવકલિકમાં આ ચાર ભાગા બનાવેલા છે. હિંસા શબ્દ બંનેમાં
- હિંસા' શબ્દ પ્રમત્તળ ને પ્રાણુવ્યપરોપણ બંનેને લાગુ પડેલાં છે. અનુપગે ચાલે તેટલા માત્રથી મહાવ્રત તૂટું પ્રમત્તયોગ અને દ્રવ્યપ્રાણુવ્યપર પણ બનેના પચ્ચકખાણુ નથી. તમારા પચ્ચકખાણ તે સૂક્ષ્મ-બાદર, ત્રસ કે સ્થાવરમાંના કોઈ જીવ મરાય નહિ તેનાં છે. પ્રમત્તગ-પરિણતિને રહેવા દે, એની પ્રતિજ્ઞા રહેવા દો. આટલા જ માટે કર્મ બંધનના ઉપર તત્વ રાખીને તવાર્થ કારે ડિમનું લક્ષણ કહ્યું. અહીં આચાર ઉપર તત્ત્વ રાખેલું હોવાને લીધે “પ્રાણાતિપાત” એમ કહ્યું પણ સૂક્ષ્મ આદિ ચાર કહેવાનું કામ ન હતું. સૂક્ષ્મ બાદર છતાં રસ સ્થાવર શા માટે?
શંકા–સૂક્ષ્મ ને બાદર લે તે દુનિયામાં જીવ રહે તે નથી ત્રસ, થાવર લે તે દુનિયામાં કોઈ જીવ રહેતું નથી. બધા આવી જાય છે. છતાં તમે તે ચારે લીધા. બે વખત બબે શું કામ લીધાં ?, સમાધાન–બેવડે દેરે બાંધેલું મજબૂત રહે. કબજે લઈ લે. અને લખાવી લે. તમે બેવડે દોરે મજબૂત ગણે છે, તેથી બધાં વ્રતમાં, બેવડા દેરા કરવા પડે. १ हिंसाप पडि पक्खो होइ अहिंसा च बिहा सा उ। दवे भावे अ तहा अहिंसजीवाइवानोति ।। (दश नि० गा० ४५) २ पढमे भंते ! महब्बए पाणाइवायाओ वेरमणं, सब भंते ! पणाइवाय पच्चवखामि, से सुहम वा बायरं वा तसं वा यावरं वा , (ઢશ૦ સૂ૦ ૨)