________________
૨૨૨ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન સાધુને હાથે કદી કઈ મરી જાય તે પણ તે હિસાને નિમિત્તે સૂક્ષ્મ પણ બંધ નથી.
ભગવતીજીમાં સૂત્રકાર હિંસાનું લક્ષણ કરતાં ખુલાસો કર્યો. શ્રાવકે પચ્ચક્ખાણ લીધાં કે વનસ્પતિને છેદી નહિ. કુંભાર હતે. માટી દવા ગયે. કેદાળીએ ખોદતાં ઝાડના મૂળને કોદાળી લાગી ગઈ. માટીને કે વનસ્પતિને કે બંનેને આરંભ લાગે? માત્ર માટીને આરંભ લાગ્યું. તેને અંગે સાવચેત. સાધુને અંગે સાવચેતી હોવાથી શ્રાવકને અંગે વનસ્પતિ કપાઈ જાય તે હિંસા ન કહી. પ્રમત્તગ નથી, તેથી બંનેને હિંસામાંથી કાઢી નાખ્યા. પ્રમોગ એ હિંસાને ખરો માલ, પ્રાણને નાશ એ તે એનું બારદાન. તત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિજીની વ્યાખ્યા સૂત્ર કારે, નિર્યુક્તિકારે કબૂલેલી જ છે. પ્રમત્તના બદલે મહાવ્રત કેમ?
સાક્ષી પૂરી પણ અવળી પૂરી; પછી મારી આંખ ઊઘડી
१ तस्थ णं जे ते पमत्तसंजया तेसिणं दो किरियाओ कज्जंति, तं. आरंभिआ य मायावत्तिया य (भग० सू०२२)
२ समणोवासयस्स णं भंते ! पुवामेव वणस्सइसमारंभे पच्चकखाए से य पुढविं खणमाणे अन्नयरस्स रुक्खस्स मूलं छिदेजा से गं भंते ! तं वयं अतिचरति !, णो तिणढे समटे, नो खलु तम्स અફવાયાઇ આકૃતિ (માગ ફૂ રહૃ૨)
३ आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो। जो होइ अप्पमत्तो अहिंसओ हिंसओ इयरे। ।। (ओघनि० गा० ७५५)