________________
-
ગરવી જ. આમ તે
પંદરમું ] સ્થાનાંગસૂત્ર
૧૯૯ માટે મહાજન માર માથા ઉપર, જિનેશ્વરે કહેલું બધું આચરવું છે. ખીલે મારો ખસે નહિ. ખીલે ઠે છે તે ખસી જાય. ભવ્ય જીવે ખીલા ઠોકીને પિસે છે, પણ તેમને ખીલે ખસી જાય છે. મેક્ષની ઈચ્છાએ લીધેલાં ચારિત્રો કરતાં પૌગલિક સુખની ઈચ્છાથી ચારિત્ર લીધેલા અનંતા જેટલા સિદ્ધો થયા. ખીલાવાળાં ચારિત્ર અનંતા ફરસ્યાં. ખીલા વગરના ચારિત્ર કરતાં અનંતગણું ફરસ્યાં. ખીલા વગરનાં ચારિત્ર આઠ
આખા ભવચકમાં ખીલા વગરના ચારિત્ર આઠ જ હોય છે. અઠ્ઠ મવા ચરિત્ત (કાવ. નિ. || - ૮૩૬). જેમાં મહારાજા કે ધનાઢય થવાને ખીલે ન ઠોક હોય તેવાં ચારિત્રના ભવચકમાં આઠ જ ભવ. બીજ જે હણાયેલું નથી, તે પછી એ બીજને પાણીનો જગ પૃથ્વી ઉપર કે વાસણમાં મળે તો ઊગ્યા વિના રહે જ નહિ. બીજમાં તાકાત છે તો ચાહે તે પૃથ્વી ઉપર પડી રહ્યું હોય કે વાસણમાં હોય તે અકુર ફૂટયા વિના રહેવાનો નહિ. ભવ્ય જીવને સંવેગ મળે તે અંકુરો થયા વિના રહે નહિ. આથી ખીલા વગરના ચારિત્રને માટે આઠ જ ભવ માન્યા.
ખીલે એટલે પગલિક ઈચ્છા. ખીલાના જોરે વર્તવું છે. તેને ચઢતી કળા રાખવી જોઈએ. જાસુસનું વર્તન એવું હોય કે શંકા થાય નહિ. ચોરની ચુપકીદી એટલી બધી હોય કે સોય ખખડે નહિ ખીલે ઠેકીને ઘૂસેલા ચારિત્રમાં એવા ચાલાક રહે કે શંકાનું સ્થાન રહે નહિ. દ્રવ્ય-ચારિત્ર વિના ભાવ-ચારિત્ર આવે નહિ
દરેક સિદ્ધ સિદ્ધપણાને પામેલા છે. તેમને અનંતી વખત