________________
[વ્યાખ્યાન
અવધિ આદિનું શું થાય ?
.
ઠાણાંગજીમાં પહેલે ઠાણાથી વર્ગીકરણ કરતાં આવ્યાં— હવે પાંચને હિસાબે વર્ગીકરણ કરતાં પાંચ મહાવ્રતા છે. કેવલી, તીર્થંકર બધાએ પાંચ જ કહેલાં. સની પ્રરૂપણા સરખી ન રાખીએ તે જાતિસ્મરણા ચૂકાવનારાં થાય. જે સર્વ કાળને માટે શાસનની પ્રરૂપણા એકસરખી ન હેાત તે, જાતિસ્મરણ જ્ઞાન પણ જુલમ કરનાર થાત. મેં આવી રીતે ધર્માચરણ કર્યુ છે તેથી ઉચ્ચ ગતિએ આવ્યે છું. આ લેાકેા જુદા માર્ગ લઈ બેઠેલા છે તેથી ઢાંગી લાગે, જ્યારે સશાસનની મર્યાદા એકસરખી ન હોય તે તેવી સ્થિતિ થાય. ચતુર્યામના વખતે પણુ પહેલા ને છેલ્લાને અંગે પાંચ મહાવ્રત જ કહેલાં છે. આથી અવધિજ્ઞાન થાય, જાતિસ્મરણ થાય તે પણ ફક લાગે નિહ. પર્યુષણમાં બાવીસ તીર્થંકરના વારામાં ચાર મહાવ્રત-બાવીસને અંગે ચાર મહાવ્રત: પહેલા ને છેલ્લાને અંગે પાંચ, જાતિસ્મરણથી યાદ આવે પણ જે પાંચ મહાવ્રતના જ ધર્મ એમ કહી ચાલ્યા હાય. પછી ખીજે ભવે અવતર્યા. ત્યાં થયું જાતિસ્મરણુ. કાં તે પેલાને ખાટા માનત કાં તે જાતિસ્મરણને ખાટુ મન1. નાસ્તિક ને ગુરૂ
એક નાસ્તિક ખાટુ' ફેલાવનારા તે ગુરુ પાસે આવ્યેા. શાથી ? ઇર્ષાના માર્યાં. ગુરુ તપસ્વી, મહાપ્રભાવવાળા હેાવાથી લેાકેા તે તરફ ઝુકયા છે. લેાકેાને ઘેરઘેર નિષેધ કરવા ન જવાય, તેથી વિચાર થયા કે ગુરુને ભોંઠા પાડી દઉં કે જેથી બધા આપેાઆપ ઘેર બેસી જશે. એ કારણથી ગુરુ પાસે આવ્યું. ગુરુ ચાર જ્ઞાનવાળા આવ્યા ત્યારે ગુરૂએ કહ્યું. મહાનુભાવ !
૧૭૨
સ્થાનાંગસૂત્ર
બાવીસ તીર્થંકરમાં પ્રરૂપણા ભેદે