________________
૧૬૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન મૂળ સ્થાનરૂપે આ જ કમ
વર્ગીકરણ તરીકે વિંગ મકવા. તે પણ ‘તયથા આ જ અનુક્રમે. પાંચની અનુપૂર્વી, એકસો વીસ લાઈનમાં એક જ કબૂલ કબૂલ. એકસે ઓગણીસ લાઈન નકામી. પાંચ મહાવ્રત છે તે આ અનુક્રમે છે. આ જ અનુક્રમ જણાવવા માટે “તયથા” હું કહું છું તેમ, પણ બીજી રીતિએ નહિ. આચારની પ્રરૂપણુ થતી હોય ત્યારે અધિકાર આવે તે મૂળ સ્થાન તરીકે નહિ. ત્યાં ગમે તે કામે ચાલે. પણ મૂળ સ્થાનરૂપે આજ અનુક્રમ. પહેલું બીજું, ત્રીજુ અપવાદિક એવું નિરપવાદિક
પ્રાણાતિપાતની વિરતિ સર્વ પ્રણને નાશ-પહેલે નંબરે. આત્માના એક ભાગના એક ગુણને અમુક અંશે લેપનાર મૃષાવાદ તે બીજે નંબરે. મૃષાવાદ સર્વદ્રવ્યપર્યાયવિષયક
જ્યારે અદત્તાદાન લેવા મેલવાની ચીજવિષયક, જ્યાં સર્વ દ્રવ્ય વિષય નથી, તે પછી સર્વપદાર્થવિષયક હેય શાને? તેથી બીજા નંબરે ન રાખતાં ત્રીજે નંબરે મૂકહ્યું. મૈથુન રૂપ, રૂપસહગતને માટે તેથી થે નંબરે. જે નિરપવાદ તેને ચેાથે નંબરે. પહેલું, બીજું, ત્રીજું પદ અપવાદવાળું એટલે પ્રસંગે, કારણે કરવાની છૂટ. .
એક મનુષ્ય એક જગ્યા પર ગયે, આવે ત્યારે નદીમાં પાણી ન હતું, નદી ઉતરે તે હિંસા થાય. નદી ઊતરીને વિહાર ન કરે તે દેશ. નદી ઊતરીને જાય તે દેષ નહિ. ચોમાસાના ચાર મહિનામાં એ પ્રતિબંધ. નદી ઉતર પણ વિહાર કર. પ્રાણાતિપાત વિરમણને ‘મહાવ્રત રાખ્યું, પણ છૂટ ખી-ત્રસની