________________
સૂકશો પાંચ
૧૪૬
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વિરતિ કરે તેનું નામ “મહાવ્રત. વિચારે અહીં “અણુને અર્થ દેશથી વિરમવું, “મહાને અર્થ સર્વથી વિરમવું. પાંચ મહાવ્રત-મહા” એટલે સર્વથી. એક મહાવ્રતમાં સર્વથા નવે કેટિની વિરતિ લીધી. પાંચે આશ્રોથી ત્રિવિધ, ત્રિવિધ વિરમવું તેનું નામ “મહાવ્રત. સામાન્ય મેટાના અર્થમાં “મહા” શબ્દ લીધે નથી. અહીં મહા, શબ્દનો અર્થ સર્વથી વિરતિમાં લઈ લે. ફેશવોડનુHહતી, તરવાં૦૭ સૂ. ૨) એટલે દેશથકી વિરતિ હેય તે અણુવ્રતમાં. સર્વથી વિરતિ હોય તે મહાવતમાં. આથી સર્વ પ્રાણાતિપાતથી વિરતિ તેનું નામ પ્રથમ વતી. તંગદા', “gumત્તા'થી તીર્થકરોની છાપ | તીર્થકરેએ પાંચ મહાવ્રત કહેલાં. એમ ગણધર કહે મને તીર્થકર ભગવાન પાસેથી પ્રજ્ઞા-બુદ્ધિદ્વારા પ્રાપ્ત થયાં છે. બુદ્ધિ હતી તેથી ગ્રહણ કર્યા છે. એ મેં કહ્યાં છે, તેથી ‘તંગદી', “' કહીને ગણધર નિયમિત કરે છે કે જિનેશ્વર સિવાય મહાવ્રતની પ્રરૂપણ કરનાર કેઇ નથી. બૌદ્ધો વગેરે અનુકરણથી શિક્ષા આદિ બોલે છે
બોદ્ધોએ “શિક્ષાને નામે આ પાંચ મહાવ્રતે માનેલાં છે. પાતંજલે ‘ય’ને નામે આ પાંચ મહાવ્રતો માનેલાં છે.
ઝવેરીનું દેખીને બચ્ચાઓ કાચના કકડાને હીરા' કહે છે. ઝવેરી હીરાને સજજડ પકડે છે, તાળામાં મેલે છે. તેમ નાના બચ્ચાં પણ અનુકરણથી કકડાને પેટીમાં મૂકે છે. અનુકરણ કરવાવાળા કેણુ?
અનુકરણ કરવાવાળો કેને કહે? બે આદમી આ મારી
થી પ્રજ્ઞા
કાં