________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
૧૩૮
હાત તે પેાતે ઉચ્ચરત નહિ.
શકા—ગણુધરે એ પેાતે મહાવ્રત શું કામ લીધાં? સમાધાન—એ મહાવ્રત સિવાય, અકિંચનપણા સિવાય કોઇ પણ પ્રકારે મેાક્ષની પ્રાપ્તિ નથી. સમજણ સિવાય સારા શબ્દને ઉચ્ચાર નથી, છતાં કેાઈ વખત અણસમજે સારે શબ્દ બેલી જાય છે. જ્યાં મહાવ્રત ત્યાં જ મેાક્ષ. લેઢાની ખીલીવાળી નાવ તારે તે પ્રતાપ લાકડાને
ખુદ મડાવ્રતની પરિણિત લઇએ મહાવ્રતની પરિણતિ સિવાય કઈ મેક્ષે ગયા નથી. સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ સિવાય મેક્ષ થઈ શકે નિહ. પાણીમાં નાવડું નાખ્યુ. આટલી બધી ખીલીએ છે તરી કે ડેિ? કહેજો કે લેન્દુ તરે છે. કેમ નહિ ? નજરે તેા જુએ છે. લેાઢાના જથ્થા હોય તે તરે છે? લેતું તયું ખરૂ પણ પ્રતાપ કાના ? લાકડાને. લેાઢાને વય સ્વભાવ નથી. અન્યલિગે છતાં મેાક્ષે જાય તે તે પ્રતાપ મહાવ્રતના સ્ત્રીએની સાથે ક્રીડા કરે, અને કેવળજ્ઞાન પામ્યું એવા કોઇ દિવસ દેખ્યા ? બહારથી બધુ હાય પણ અંદરથી આ નહિવાળી સ્થિતિ હેાય તે કેવળજ્ઞાન પામે. જેમ નાવડીમાં ખીલા છે તે ભારરૂપ. ખીલા સાથે નાવડી સાથે પાર ઊતરી ગઈ. ગૃહસ્થપણું” બાડનાર, ડૂબનાર. અંદર રહેલા મહાવ્રતને લીધે તરી જાય.
પાંચ મહાવ્રતા છે તદ્યથા-આ જ અનુક્રમ. કઇ પધ્ધાનુપૂર્વી, અનાનુપૂર્વી ભલે જાપમાં હાય, પણ આ મહાવ્રતની અંદર પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી કામની નથી. પૂર્વાનુપૂર્વી કામની. તેથી આજ અનુક્રમે. બીજો નહિ.