________________
શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાપક આગમ વાચના દાતા મહુશ્રુત આગમોદ્ધારક આ. ભ. શ્રીમદ્ આનંદ સાગરસૂરીશ્વરજી મ. સા.
જન્મ : સ. ૧૯૩૧ અશાડ વર્દ ૦)) કપડવંજ દિક્ષા : સ, ૧૯૪૭ મહા સુદિ લીંડી પન્યાસપદ : સ. ૧૯૬૦ અશાડ સુદિ ૧૩, રાજનગર આચાર્યપદ સ’. ૧૯૭૪ વૈશાખ સુદ ૧૦, સુરત દેહોત્સર્ગ : સ, ૨૦૦૬ વૈશાખ વદ ૫, સુરત