________________
૧૩. સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન એ જ કારણથી પહેલું મહાવ્રત પ્રાણાતિપાતવિરમણ કહ્યું
શંકા- જે તેમ છે તે તેને બદલે પ્રાણવધ, હિંસા. જીવવધ કેમ ન વાપર્યા? સમાધાન-ગણધરો મોક્ષનાં બારણું ઊઘાડવા બેઠેલા છે. તેથી દેરવાની નીતિને અંગે પ્રાણાતિપાત
-
- -
વ્યાખ્યાન ૧૦ કવિતા મારી મા ગણધર સુધર્માસ્વામી બાર અંગેની રચના કરતા થકા પહેલામાં આચારની, બીજાની અંદર વિચારની વ્યવસ્થા કર્યા છતાં સર્વ કાલના આચાર, વિચારની સાધુમાં તાકાત આવવી જોઈએ, તે આવે તે શાસન સર્વ કાલ વતી શકે. અન્ય મતના આચારનું પરિવર્તન જે ન બતાવે તે કાળે કાળે આચારો અન્ય મતમાં ફરતા ગયા. અન્યના જુલમ
બૌદ્ધની સામે લડાઈઓ કરી, તબિંદુથી હિમાલય સુધી–જે કઈ બૌદ્ધ હોય તેની કતલ કરી નાખવી. આ દેશ તલવારના જોરે હાથમાં લેવે.
શંકરાચાર્ય ફરતા ફરતા જગન્નાથજી ગયા. ત્યારે જગન્નાથજીની મૂર્તિ અવળી થઈ. ત્યારે શંકરાચાર્ય બયા-એશ્વર્યના મદમાં માતે થયેલું છે. મારી અવજ્ઞા કરે છે, પણ ધ્યાન રાખ ભૂલી ગયે કે શું ? જે વખતે બૌદ્ધો સામા પડેલા તે વખતે મેં તને ટકાવ્ય. બૌદ્ધોની સાથે લોકોએ કેટલું ખેડયું હશે.