SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વાતને સમજો, અને કાં તે તે વાતને અનુસરો. ગીતા પણ સમજવામાં ન આવે અને પાતનામાં અગીતાપણું હોય તે ખીજાની નિશ્રા લેવાની જ છે. પરંતુ ધ્યેય અરાધવાનું છે કે તીર્થંકરાના આધારે ગણધરોએ આગમા ગૂંથ્યા છે એ ધ્યેય ચૂકવું નિહ. તરવાનું સાધન પ્રથમ ગણધર હવે પાછા મૂળ વાત પર આવે-શાસનપ્રવૃત્તિ માટે, શાસન ચાલે તે માટે, મેાક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે ગણધરા છે. તીર્થંકરા તીને સ્થાપનારા છે, પણ શાસનને તરવાનું સાધન પહેલા ગણધર. ત્ર થકી ગણધરીને આત્માગમ ન શાસનની પ્રવૃત્તિ માટે ગણધર મહારાજાએ સૂત્રની ચના કરી. રચના સ્વતંત્ર છે. કેઇની પાસેથી લીધેલી નથી. કૉપી (Copy) કરેલી નથી. કૉપીથી આવે તે આત્માગમ નહિ. આગમ ત્રણ પ્રકારે-આત્માગમ, પરંપરાગમ, અનતરાગમ. તીથ કર પાસે સાંભળીને ગણધરોને સ્વયં ગૂંથવાની ફરજ. કિવએ તે માત્ર વર્ણન કર્યું, કવિએ રાજાને બનાવ્યે નથી. ધર્મ અનાદિમા છે. કાઈ કાળ એવેા ન હતા કે હિંસાથી પાપ લાગતુ ન હતુ. બ્રૂડ વગેરે માટે પણુ તેમજ લેવુ. સ કાળે ધર્મો, અધમ રહ્યો જ છે. નગરનુ વર્ણન જ જાણતા હોય તેને કવિએ કરેલુ વન ધ્યાનમાં આવે. જિનેશ્વર ભગવાન જે સ્વરૂપે ધર્મ અધ રહ્યાં છે તે જણાવે છે. તીર્થંકર કેવળજ્ઞાની; ગણધર ચાર જ્ઞાની. (મા૦ સૂ૰ ૭) તીર્થંકર ભગવાને કેવળજ્ઞાનથી જાણીને પદાર્થો નિરૂપ્યા; કોઈના કહેવાથી નહિ. અર્થ થકી તીર્થંકરનુ આત્મબળ, તેવી રીતે જે રચના કરી, સૂત્રે ગ્યા તે કોઇનુ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy