SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ આઠમું] સ્થાનાંગસૂત્ર હશે તેને. તીર્થકરના શાસનમાં હશે તેને ભગવાનની પ્રતિમા દેખીને ઉલ્લાસ થશે. જિનેશ્વરની મૂર્તિ અનેક જીવને સમ્યક્ત્વ આપનારી થઈ તેથી 'તત્વાર્થકારે જિનેશ્વરની મૂર્તિમાં સમ્યત્વ માન્યું. નહિ માનનારાઓ માનનારની પરીક્ષા લે. પરસગે અતિ ચારિત્રવાળી છે પ્રતિમામાં કેટલાં ગુણઠાણું? તેર. *તાવાર્થકારે, આવશ્યકનિયુક્તિમાં કહ્યું. એક જીવમાં એક સાધુને દેખે સમકિત થયું. એક જીવમાં એક પ્રતિમા દેખી સમકિત થયું. હેતુપણેપરસંનિગ-અજીવ જેમ મૂર્તિ દેખવા માત્રથી સમ્યકત્વ ઉત્પન્ન થાય. જ્યારે જિનેશ્વરની મૂર્તિ કેવળ આત્મઅપેક્ષાએ જડસ્વરૂપ છે. આત્મસંનિધાનની અપેક્ષાએ અજ્ઞાન છે. પરસંનિયેગે ચારિત્રવાળી છે, ચોથા ગુણઠાણી સામ્યત્વવાળી છે. આત્મસંનિગ–જેમાં ઉત્પન્ન થાય છે. સભ્ય જીવમાં ઉત્પન્ન થાય સમ્યકત્વ ઉત્પન્ન શેમાં થાય? જીવમાં પરસંનિગ–બાહ્ય કારણ બને, બીજાને સંબ છે, હેતુરૂપે હતું તે જ સમ્યકત્વ થયું. અનાદિની રખડંપટ્ટીમાં જ નહોતું મળ્યું એ પ્રતિમાને પ્રભાવે મળ્યું. આત્મા તે અનાદિને હતે. ઊંઘી ગયું હતું? કાંઈ કેમ વળ્યું નહિ? પ્રભાવ એને. સમ્યકત્વ થયું પણ परसंयोगेन जीवम्याजीवस्य, (तत्त्वा० अ० १ सू० ७ भा०) एवमेकमजीवाख्य पदार्थ प्रतिमादिकं प्रतीत्य यदा क्षयोपशमः समुपजा. यतेऽतम्तदा तम्यैवाजीवस्य सम्यग्दर्शनम् (तत्त्वा: टी. हरि० पृ० ४०'. *પરિશિષ્ટ પહેલુ નંબર (૧) જુએ
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy