________________
આઠમુ]
દીપક સમ્યક્ત્વનું સ્વરૂપ
જેમ તમે દીવાની મદદે ચેાપડા વાંચા, ઝવેરાત પારખા, પશુ તે તમે પારખા પણુ દીવાને લેવા દેવા નહિ, દીવા જડરૂપે છે, તમને ફકત અજવાળુ કરી દે. મિથ્યાષ્ટિ-અભવ્ય જીવા નવે તત્ત્વની પ્રરૂપણા કરે, એને અંગે ખીજાને સમ્યક્ત્વ થઈ જાય એને પેાતાને કાંઇ નહિ. જે મિથ્યાત્વની પરિણતિવાળો છે.
સ્થાનાંગસૂત્ર
પ્રશ્ન—મિથ્યાત્વ વેદી રહ્યો છે તેને સમકિતી બનાવા છે, એવેા મિથ્યાત્વી છતાં સમકિતી કેમ ? સમાધાન—એના દ્વારાએ બીજાને થયું તેથી કરનારા ગણાયા, હેતુ તરીકે. હું આ પ્રમાણે પ્રરૂષણા કરીશ તે આ લેકે મને શાસ્ત્રને અનુકૂળ માનશે. શાસ્ત્ર પ્રમાણે ખેલવું તે આદર, સત્કાર માટે છે. એ ખેલતાં સાંભળનારને સમ્યક્ત્વ થાય તેથી ‘દ્દીપક’
૧૦૩
પરસનિયોગે સમ્યક્ત્વ તત્ત્વ કારે માન્યું છે, જો તે માનવામાં ન આવે તે પ્રતિમા વગેરે નકામા થઈ જાય. જયારે સ્મૃતિમાં સમ્યગ્દર્શન. જ્ઞાન, ચારિત્ર એકે નથી, એમના દ નથી સ્વરૂપનું ભાન થાય. તેથી દર્શન કરનારા સકિત પામે. પ્રતિમા વીતરાગ દશાના સ્મરણ માટે છે.
પાના ઉપર અક્ષર છે. શાસ્ત્રથી એધ થાય છે. શાસ્ત્ર બેાલતુ નથી, છતાં તે દ્વારા મેધ થાય તેનાથી જ સર્વ કાળ, ક્ષેત્ર, જગત જાણી શકીએ છીએ. શ્રુતજ્ઞાને કરીને જેની બુદ્ધિ શુદ્ધ થઇ હોય તે સ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ વગેરેને જાણે. કાગળ એટલે લૂગડાનાં ચીંથરાં; શાહી એટલે કાયલાના ભૂકે. એ उभयसंयेोगेन चेति वाच्यम्,
१ आत्मसंयोगेन, परसंयोगेन,
(સવા॰ અ॰ હૈ સૂ॰૭મા૦)