________________
-
સાતમું]
સ્થાનાંગસૂત્ર મદાવ' એ ઉદેશ, “રા'એ નિર્દેશ
હવે મૂળ વાત પર આવે-લખે છે પોતે, નાખે છે અનંતા કેવળીને માથે. ત્રણ પ્રકારને લાયકના જીવન માટે ત્રણે પ્રરૂપણ કરે છે. બધાએ પ્રરૂપ્યું છે. અત્યારે પોતે કરે છે ને? ના. કોર્ટમાં જજ (udge) સજા કરે છે, છતાં લખે છે કેર્ટ. સરકાર તરફથી સજા થઈ એમ કહે છે. જે અનંતા તીર્થકરોએ, અનંત કેવલીઓએ ત્રણ પ્રકારની પ્રરૂપણ કરેલી છે. તેથી સર્વ તીર્થંકરેએ પાંચ મહાવ્રતે કહ્યાં છે તે કહેવામાં અડચણ નથી. પાંચ મહાવ્રતમાં ‘મહાશબ્દ મહાવતે કહેતી વખત મેલ્યા.
વા વાળારૂવાયા વેરમળ ની જગ્યા પર ‘મહા મેલવાની જરૂર નથી? સર્વને જણાવનાર “મહા” હેવાથી કાં તે સર્વ ન મેલે, કાં તે મહા ન મેલે. દેશથી વિરતિનું નામ “અણુવ્રત, સર્વથી વિરતિ તેનું નામ “મહાવ્રત” પછી સર્વ અગર “મહા” કહેવાની જરૂર શી? સમાધાન-જે રૂપે ઉદેશ હોય તે જ રૂપે નિર્દેશ હવે જોઈએ. પંચ મહાક્ત એ ઉદ્દેશવચન છે, અને સવારે પાળારૂવાયો વેરમાં વગેરે નિર્દેશવચન છે. સર્વથા વિરતિની અપેક્ષાએ મહાવ્રત પશુ અને મહાવ્રતપણને અંગે સર્વથા વિરતિમહાવ્રતપણું એ ઉદ્દેશ કર્યો છે તેથી નિર્દેશમાં “સર્વ રખાય. “a” શબ્દ નિરવશેષ સર્વાચી
સવાર એટલે શું ? સર્વ. સર્વ એ “Ha' શબ્દનો અર્થ પણ સર્વપણું આપેક્ષિક છે. કેટલીક વખતે જાતિની અપેક્ષાએ. એક લેટામાં દૂધ ભરેલું છે. દૂધ પી ગયે. તે બધું પી ગયે. શું જગતમાં દૂધ રહ્યું નથી? અહીં “બધું” શબ્દ વાપર્યો તે લેટાની અપેક્ષાએ છે. જગતની અપેક્ષાએ નથી. સર્વ અસુર