________________
સ્થાનાંગસૂત્ર
[ખાખ્યાન પ્રશ્ન-“અ” શબ્દ મહાના વ્યવદ માટે નહિ. “મહા” સખ અણુના વ્યવછેર માટે નથી. જ્યારે વ્યવહેદ માટે નથી, તે પછી આ રાખવું ને એ રાખવું નહિ એ કહેવાનો અર્થ નો.
સમાધાન-ઋષભદેવજી પહેલા તીર્થકર. ચોવીસીમાં બીજા ઇષભદેવજી છે? તે પછી પહેલા કેમ? ગષણદેવજી તો પહેલા જ છે. અવસર્પિણીની શરૂઆતમાં તીર્થને પ્રવર્તાવનાર હોય તે તે આ છે, “પ્રથમ એ વ્યવછેર માટે નથી, પણ સ્વરૂપને જણાવવા માટે છે તેમ “મહા’ શબ્દ મહાવ્રતની અંદર રહેલ માટે છે પણ અણુના વ્યવચ્છેદ માટે નથી. “મહા એ એના સ્વરૂપને જણાવે છે. આ રીતે સર્વથા વિરતિ તેનું નામ “મહાવ્રત.” એ કહેવાથી મહાવ્રતનું પાંચપણું નક્કી કર્યું. કળા કહી બધાના નામે કેમ ચઢાવ્યું?
શંકા-મહાવીરસ્વામીએ પિતાના નામે લખેલી હુંડી પારકાના નામે કેમ ચઢાવી? લખે છે પિ તે અને gmત્તા કેમ કહે છે? પર મત્રતાનિ પ્રાનિ કહે છે પિતે તે જગતને માટે શા માટે? હું પાંચ વ્રત કહું છું એમ કહે. પિતે બેલે, જગતને માથે ઢળે છે. જોખમદારી ઉતારી નાખવા માગે છે? શ્રમણ ભગવાન મહાવીર પોતે પાંચ વ્રત કહે છે તે પ્રાપમાન કેમ નહિ? vi કહ્યાનું સમાધાન
સમાધાન– હું જ કહું છું એમ નહિ. બાવીસ તીર્થ કોએ પણ મહાવ્રતે તે પાંચ જ કહ્યાં છે. ત્રષભદેવજીએ અને અનંતા તીર્થકરોએ મહાવ્રત પાંચ કહ્યાં છે. જે આ વસ્તુ કથળી જાય, તે ઇદ્રો, દેવતાઓ મહાવીર પાસે દેશના સાંભળે, રસીમંધરસ્વામી પાસે દેશના સાંભળે, તે શી દશા થાય?