________________
સાતમું ]
સ્થાનાંગસૂત્ર ગણાવવાં છે તે પાંચ બેદીને કામ શું? સમાધાન-આ પાંપે મહાવ્રતે કેઈના પેટાશેર નથી, સ્વતંત્ર છે તેથી પાંચની જરૂર. સંયમના વિભાગની અપેક્ષાએ સત્તર વિભાગ અને વગર વિભાગે એક સંયમ એમ કહી શકીએ. સંયમને અંગે વિભાગ પાડીને સત્તર, વગર વિભાગે એક મહાવ્રતમાં તેમ નથી. પહેલા ઠાણમાં “ મને એ પાઠ નહિ. પાંચ આવે ત્યારે જ મહાબતેને પાઠ આવે. તે એક, બે, ત્રણ, ચારની સંખ્યામાં કહેવાયાં નથી, કહેવાય નહિ, કહીએ નહિ. જે કહીએ તે મૂળભેદની ગરબડ થાય. માટે માત્ર પાંચરૂપે જ કહેવાં જોઈએ, આ જણાવવા માટે પાંચની જરૂર રાત્રિભેજનવિરમણ મહાવ્રત કેમ નહિ?
શંકા–આણુવ્રતવાળાને મૂળ ગુણ પાંચ કહેવાય તેમ છ પણ કહેવા જોઈએ. પણ આસુવ્રતવાળાને રાત્રિભોજનની વિરતિ મૂળ ગુણમાં કેમ લેતા નથી? વળી સાધુને રાત્રિભેજનની વિરતિ મૂળ ગુણરૂપે આવશ્યક છે. એ વિને સાધુપણું નહિ. તે પછી છ મહાવ્રતે કેમ નહિ? જયારે રાત્રિભેજનની વિરતિ એ મૂળ ગુણરૂપ છે અને દરેક મહાવ્રતધારીએ મહાવ્રતની માફક તેની રક્ષા કરવાની છે. તે મહાબત છે કેમ નહિ? છÉને ત્રીજા ફાંટામાં કેમ ઘાલી દીધે? બે ફાંટા હતા (૧) મહાવ્રત ને (૨) અણુબત. રાત્રિભોજન માટે વ્રત ફાટે
ભે કર્યો. મહાવ્રત તરીકે કહેવું લાયક છતાં તેને “મહાવ્રત ગણ્યું નડિ, તેથી છ વ્રતને માટે એક ત્રીજો ફેટે જીભે કરે પડ. રાત્રિભેજન મૂળ ગુણ ખરે પણ મહાવ્રત નહિ
સમાધાન-પાંચ મહાવ્રત એવા રૂપે કે પેટાશેદ ન બની જાય.