________________
સાતમુ]
સ્થાનાંગસૂત્ર
ગયે, કારણ ગુના કરતા હતા તે વખતે કરતા હતા. સમાધાન ગુણી કાયમ છે, ગુણુ કાયમ નથી. ગુણને ધારણ કરનારે તે ‘ગુણી’. તેમ ચારી કરનાર ચાર-તે વખતે ચારી કરે કે ન કરો. ગુણ પ્રગટ થાય ત્યારે ‘ગુણી’. સમ્યક્ત્વ નાશ થાય ત્યારે ગુણુ નાશ.‘સમકિત' પામ્યા એમ કહીએ છીએ, એટલે સમ્યક્ત્વ તે ગુણુ છે. તેથી સમિકત નાશ પામે આત્મા નાશ થયેા નથી. ગુણુ ધારનારા ગુણથી પતિત થયા. અજવાળું થતાં જ સાપને જાણુ,
અખકવું, ને ખસવું થાય
હવે મૂળ વાત પર આવેા-ગણધરા જે વખત સાચા માને સમજે, તે જ વખતે માર્ગ સ્વીકારે. જેમ અંધારામાં ખેડા હાઈએ, જોઇએ, જોડે સાપ હોય, અજવાળુ થયુ કયારે ? તમે જાણ્યું કયારે? ઝબકયા કયારે? એ જુદાં પડે નહિ. એક સેકંડ (second)માં બધુ થઈ જાય છે. જાણ્યા પછી સર્પનુ ભયંકરપણું રૂંવાડે રૂંવાડે વસી જાય છે. દીવાનું કામ દોડાવવાનુ નથી. દીવા તે ગેાખલામાં બેસી રહ્યો છે, પણ સર્પનું ભયંકરપણું લાગે છે. સમજ્યા પછી વિબ ન હૈય
૯૧
ગણધરોના આત્મા ઉત્તમ હોય તેથી સાચેા મા સમજાય ત્યારે તરત અમકી ઊઠે. કેટલાક પ્રશ્નોત્તર કરવા આવે, સમજી ગયા, તેથી બધા કાંઈ દીક્ષિત થયા નથી. ગણધરના જીવામાં ઉત્તમતા ચેસ, એ ઝવેરીના હાથમાં આવેલે હીરા ખાટા માલમ પડે તે ક્ષણવાર હાથમાં સંઘરે નહિ, તરત ફેંકી દે. ગણધરની એટલી બધી ઉત્તમતા કે સત્ય માર્ગ માલમ પડયા તા આચરતાં ક્ષણુ વિલંબ ન કરે. એમણે સાધુપણું લીધું ને