________________
ધ]
સ્થાનાંગસગ હા હગાડે, તેમ કરવાથી બંને “ફટાઈમ” થયા. તત્રથી મૂળ ગાદી ધરાવનાર કેઈ ન રહ્યો. રોજામાં મોટા કુંવર કરતાં નાના હેય તે “ફટાઈઆ બંને શબ્દ પર વિશેષણ રાખે ને સામાન્ય શબ્દ ન રાખે તે ઠીક નહિ. તીલે ઘડે, પીળે ઘડે, પણ ઘડો હોય ત્યાં. વ્રત સામાન્ય છે તે મહાવ્રત, અણુવ્રત ભે પડી શકે. “વ્રત” સામાન્ય રેખા જોઈએ. વ્રત સામાન્ય રહી શકે તેવો નથી તે બે વિશેષણની જરૂર નથી. વ્રત કહે કે મહાવ્રત” કહે તે એક જ. શ્રાવકના અણઘતેને માટે અણુવ્રત છે. શ્રાવકને એક વ્રત ન હોય. પણ આજુબત હેય. પરીક્ષામાં પૂછે છે ત્યારે ઉત્તરરૂપે જણાવે છે. બત, મહાવ્રત એક છે તે સામાન્ય અભાવ છે એમ કહેવાની જરૂર નથી. વ્રત ચાલતું હતું તે “મહા” શબ્દ કેમ રાખ્યો?
વ્યાખ્યાન ૭ તીર્થકરે જ મોક્ષને રસ્તો બતાવનાર છે
સત્રકાર મહારાજા સુધન્વામીજી તીર્થકર સર્વજ્ઞ છે. એ સાંભળીને, પોતે વાદવિવાદ કરવા આવ્યા, પંચ ભૂતે છે કે ન?િ તે શંકા હતી તેનું સમાધાન થયું પછી પિતાને નિશ્ચય થયે કે એ જ સર્વજ્ઞ છે, એ જ મોક્ષને રસ્તે બતાવી શકે છે. ભૂલા પડેલાને માર્ગ બતાવનાર કોણ?
અમૃતપાનની સામગ્રી સ્વાધીન હોય તે અમૃત છેડીને બી નું કેમ લે? તીર્થકર ભગવાન સાક્ષાત્ પક્ષના સાર્થવાહ