SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન હાય તેને પૂછે કે આ ત્રણ વસ્તુ છેાડવી છે? જેમ દારૂ માંસ છેડીશ નહિ અને હિંદુ અને તે નહિ બને. જેણે રાડાં કુકા, હાડકાનાં માળા ત્રણે છેડયાં હશે તે જ આચારમાં આગળ વધે. ભડારની ચાવીની પ્રાપ્તિ લશ્કરીપણામાં નામ નોંધાવે તેથી હથિયારના ભડારની ચાવી ન મળે. ત્રણને વાસરાવ્યા તેથી લાઈનદારી હાથમાં ન આવે. લશ્કરી તાલીમ વર્ષો સુધી લે ત્યારે હથિયારના ભ’ડારની ચાવી મળે, આરંભ, વિષય વગેરેને સકલ સમુદાય સમક્ષ અનેલાની માફી જાહેર કરે. તીર્થંકરાની-દેવતાની-સાધુની–સંધની સમક્ષ-પોતાના અંતકરણથી માફી જાહેર કરે, એ કરાર કરે કે હવે આ નહિ કરૂ. કર્યું તેની માફી. ભવિષ્યમાં કરીશ નહિ એના એ કરાર, ભૂતકાળમાં કર્યું તેની માફી અને વમાનમાં સાવચેત રહીશ. આ ત્રણે સભાની સમક્ષ-તીથંકર-દેવેાની સમક્ષ કરે ત્યારે આ લાઇનદોરીમાં પેસે, એ દાખલ થયેલે જ્યારે તાલીમ લે, તાલીમ લેતાં વધે ત્યારે ભંડારની ચાવી લેવાને વખત આવે. રાડાં, કુકા, હાડકાના માળાને વેાસરાવે, વાસરાવ્યા પ્રમાણે વર્તે અને તેમ વતાં આઠ વર્ષ વહી જાય ત્યારે આ વખત મળે. જો કે ભંડારમાં ચેર, લુટારૂ ઘૂસે ખરા, પણ તે અધિકારી નથી. તે તેાસેલા છે. સ સાવદ્ય પ્રવૃત્તિને ત્યાગ કર્યો ડાય તે ખરો શૂરા સરદાર, પણ અધિકારી કેાને ગણાય ? જે સ` સાવદ્યના ત્યાગવાળો હોય, જેને મારી ખીલી, સેાગઢી જ નથી. તેને જ અધિકાર હાય. વહુ સાસરાના ઘરને પેાતાનું ઘર ગણે વહુ આવે છે, પિયરે પાસાઈ, પિયરમાં મેટી થઈ છે
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy