________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર
ન રહું તે સારૂં, અશક્તિ સિવાય ખીજું કારણુ ચાવજજીવમાં નથી, શૂરા સરદાર માટેની લાયકાત
પૂર્વી કાળમાં જે રાડા રાખ્યાં તેને અંગે હૃદયમાં કાઠુ જેને હાય, કુકા રાખ્યા તેના પશ્ચાત્તાપ હાય, હાડકાના માળા રાખ્યા તેના હૃદયમાં સડા પેઠા હોય અને આ ત્રણે જેને વોસિરે હાય અને ભવિષ્યમાં આ બંધનકારક થાય નહિ; એવી જેની મજબૂતી હોય, તે શાસનમાં શૂરા સરદાર બની શકે. જેમ રાજ્યના અધિકાર લેતાં પહેલાં વફાદારીની પ્રતિજ્ઞા લેવી પડે છે અને વફાદારીની પ્રતિજ્ઞા કર્યા પછી અધિકાર મળે છે તેમ જિનેશ્વરના શાસનમાં પણ સમજી લેવુ.
પૂર્વે આરાધ્યું હોય તેને ઉદયે આવે ? હા. પૂર્વે આરાધ્યુ હાય તેને જ ઉદયમાં આવે.
વૈદ્ય સારા પણ તે વેદ્ય જેમ વહેલા આવે તેમ ચૂક જાય. વૈદ્ય આવશે અને મટાડશે એ લાસે ચૂંક કાઈ સહન કરે છે? એ ભરાસે કાઇ બેસી રહે છે? વૈદ્યને લાવવા ગયા છે, વૈધ હાશિયાર છે પણ ટાંટીયા ઘસાયા તેનું શું થાય? પ્રયત્ન કરે તેા ફળ મળે.
ચાર ગતિ એ ચૂક છે
ચારે ગતિ રખડાવનારી ચૂક એ ચૂકાવનારી નિત ને વૈદ્યને આવતાં વાર લાગે તે ખાટલેા ઉપાડીને લઈ જવા પડે, તેમ આ ચાર ગતિની પીડા જે આત્માને ચમકાવી રહી હૈાય અને જેને દુઃખ થયું હોય તે વૈદ્યના ભરોસે બેસી રહેતા નથી. (જોકે વૈદ્ય આવવાના છે, મટાડી દેશે.) વૈદ્ય પાતાના ઘેર બેઠા છે, આપણે અહીં બેસી રહીએ તે વર્લ્ડ (ચૂંક) ન મટે, વૈદ્ય તે ત્યાં જવુ પડે છે અને ઔષધ લેવું પડે છે. ભવ્ય થયા તા માક્ષે