________________
૫૪
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન - ઢંઢીયાઓમાં દેખીએ છીએ કે દલાલેના સમકિત, ચોથમલજીનું સમતિ, છગમલજીનું સમકિત. એટલે જિનેશ્વરમહારાજના દલાલનું સમકિત. આપણું ગળું સુકાઈ જાય, છતાં તત્વ તે જિનેશ્વરનું છે. પિલા પારકી મિલક્તના માલિક થાય છે. પિતાનું સમકિત શીખ્યા છે, અને છાપ આપે છે. પણ અહીં તે જે ત્રણ વસ્તુ કહી તેમાં પરોવાયેલે જે હોય, પછી ભલે તેના આત્મામાં ગમે તે હોય પણ તેને “સમક્તિી’ માનીએ છીએ. હરિભદ્રસૂરિ છાપ મારવાનું રાખતા નથી. ધર્મની શરૂઆત
મૂળ વાત પર આવે-ચેથે ગુણઠાણે આવેલ જીવ પડી જાય, તત્કાળ ન ચઢે તે પડે, અસંખ્યાતી વખતે ચઢે તેમ પડે; તે પણ અર્ધ પુદગલપરાવર્તમાં મેહને મારવાને તે એનો અવિનાશી પ્રભાવ. તે પ્રભાવ નિગોદમાં પણ ચાલ્યો જ નથી. શાને લીધે? સમકિત પામે તેને લીધે. એથે આવે અવિનાશી. ત્યાંથી ધર્મ વ્યવહાર તરીકે શરૂ કરીએ છીએ. ઉપચારવાળો ધર્મ લઈએ તે જ્યારથી મેહની સીત્તેર કડાકેડની સ્થિતિમાંથી ૬૯ કડાકડીને ક્ષય કરી ન્યૂન કેડીકેડીની સ્થિતિવાળે અપુનર્ધધક થયે એટલે ધર્મ આવ્યું. નિશ્ચયથી ધર્મ ચૌદમાને છેડે રાખે. મેક્ષ સિવાયનું છેડવાનું છે
ત્યાગ ન કરે પડે, છોડ ન પડે, કેઈ કાળે પણ છેડે ન પડે, છૂટે નહિ એવું જો કોઈ હોય તે તે “મોક્ષ જ છે. મા સિવાયની ધર્મરૂપે ગણેલી સ્થિતિ બધી છોડવાની. તે સિવાયની બધી સ્થિતિ છછાના છક્કામાં છવાયેલી છે. અર્થ ને કામની સ્થિતિ છફકામાં છવાયેલી એટલે છેડવાની. તેવી રીતે