________________
ચેાથે ]
સ્થાનાંગસૂત્ર મોક્ષને કે સમય સાધી આપે છે? ચોદમાં ગુણઠાણાને છેલ્લે સમય. તે સિવાય મોક્ષને સાધી આપનાર કેઈ નથી. દેવલોક એટલે મોક્ષ ઘરાણે
સમ્યકત્વવાળે જ્યારે આત્માની શુદ્ધ સ્થિતિએ વિચારે તે સર્વાર્થસિદ્ધપણું આત્માને પ્રતિબંધક છે. મનુષ્યપણામાં આઠ નવ વર્ષે કામ કરે તે તેત્રીસ સાગરેપમે પણ કામ થતાં નથી. આઠ નવ વર્ષે ધૂળમાં આળોટવાવાળે ગણાય. એ દશામાં જે કામ કરે તે સર્વાર્થસિદ્ધના દેવતાઓ તેત્રીસ સાગરેપમે કરી શકતા નથી. દેવલેક એટલે શેક્ષને ઘરાણે મેલનાર. ઘરેણે મેલનાર બજાર ભાવ લઈ શકે નહિ. તેવી રીતે સર્વાર્થસિદ્ધપણું મેક્ષને ઘરાણે મેલવાનું, તેથી તેનું (મેક્ષ ઘણે મેલવાપણાનું) નિવારણ થવું જોઈએ. ધર્મ કારણેનાં કારણનું કારણ છે
સંપૂર્ણ સંસારનું નિવારણ તે “ધમ ચૌદમ ગુણઠાણાના છેલ્લા સમય સિવાય સંસારનું નિવારણ નથી. મોક્ષને બનાવનાર તરીકે છેલે સમય છે. કારણનું કારણ હોય તેને કથંચિત્ કારણ ગણવામાં આવે. સીધું કારણ તે તે કારણ છે. લક્ષમીનું ખરૂં કારણુ લાભ. લાભનું કારણ માલનું વેચવું. એનું કારણ માલનું લેવું. સેંઘા ભાવે માલ લઈએ તે વખતે કમાયા” એમ કેમ બેલે છે? પૂર્વ પૂર્વ કારણેને અર્થાત્ કારણેનાં કારણેને પણ કારણ તરીકે માનવું તે સજજનતાની બહાર નથી. ધર્મને કારણ તરીકે જણાવ્યું. નિશ્ચયધર્મ ચૌદમા ગુણઠાણના છેડે છે અને વ્યવહારધર્મ ચેથા ગુણઠાણની શરૂઆતથી છે. સુનિપણું એ જ સમ્યકત્વ
ક્ષાયિક સમકિતવાળા અવિરતિ હોય તે તેને શાસ્ત્રકારો