SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ચેાથું ] સ્થાનાંગસૂત્ર મેાક્ષને જ ‘પુરૂષાર્થા’'કેમ કહ્યો ? ધમ પણ પુરુષાર્થ નહિ મેક્ષ જ પુરૂષા રાખ્યા પણ ધર્મ નહિં, કારણકે દાન, શીલ, તપ, ભાવ, પાંચ મડ઼ાત્રતે, ચારિત્ર એ પણ સિદ્ધ થવાની વખતે છેાડવાનાં હોય, ચારિત્રલબ્ધિ, ચાહે તેા યથાખ્યાત ચારિત્ર છતાં સાદિ શાંત. ઔપશમિક આદિ ભાવેા અષા ઊડી જાય. યથાખ્યાતા ચારિત્ર સિદ્ધોને હોય જ નહિ. ૧૧-૧૨-૧૩-૧૪મે ગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર રહે; ભવસ્થ સુધી રહે. ચારિત્ર એ તા સાધુના ઘેાડો. ઘરના બારણામાં પેસતાં કાઈ ઘેાડાને રાખતુ' નથી; એથી ઘેાડા નકામા નથી. ઘેાડાના પ્રતાપે પહાંચ્યા છીએ. ચારિત્ર એ માક્ષે પહોંચાડવાના ઘેાડા હતા. મેક્ષ આગળ પહોંચ્યા ત્યારે એ ચારિત્ર છેાડવું પડે, તે ચારિત્ર જેવી ચીજ એ પણ મેક્ષ પામતી વખત છેાડવાની. પણ શાસ્ત્રકાર કહે છે: પાતપેાતાની મર્યાદા આવે ત્યાં ક્ષાયેાપશમિક ભાવે છેડવાના. ધર્મને છોડવાના-ધ સંન્યાસ. હરિભદ્રસૂરિ કહે છેઃ ધર્મ સન્યાસ હાવાને લીધે, ક્ષાયે પામિક ભાવ છેડવાના છે. બે સાધ્ય અને એ સાધન ૪૩ પ્રશ્ન—ધ ચીજ શાને માટે છે? દુનિયામાં જે કઈ સાધ્ય હોય તે તે સુખ જ છે. સુખ એ પ્રકારનાં: (૧) આત્મીય (૨) પૌદ્ગલિક. આત્મીયસુખની પ્રાપ્તિ એનુ નામ ‘મેાક્ષ', પૌલિક સુખાની પ્રાપ્તિ એનું નામ 'કામ', મેાક્ષપ્રાપ્તિનું સાધન એનું નામ ધર્મો,’ १ द्विधाऽयं धर्मसंन्यासयोगसंन्याससंज्ञितः । क्षायोपशमिका धर्मा योगाः कायादिकर्म तु ॥ योगहः स० हो० ९ ।। o
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy