________________
( ૭૬ )
સૂયગડાંગ સૂવ ભાષાંતર – ભાગ ૧ લે.
મુક્તિના સુખ છે તે સુખેજ કરીજ થાય. પરંતુ દુ:ખથકી સુખ ન थाय. ( यथाशालि बीजा छाल्यां कुरो, जायते नयवांकुर इति વજનત) માટે લેચાદિક કષ્ટ થકી મુક્તિ શી રીતે થશે ? એવી રીતે બેલીને જે કઈક શાક્યાદિક ત્યાં મોક્ષ વિચારણાને પ્રસ્તાવે શ્રી તીર્થંકર દેવ તેને પ્રરૂપે એ જે મોક્ષ માર્ગ તેને મૂકી આપે છે, તે પરમ સમાધિના કારણે જે જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપે છે તેને ત્યાગીને ઘણું સંસારમાંહે પરિભ્રમણ કરે છે. તેહિજ દેખાડે છે. તે ૬ II
અહે દર્શનીએ ! તમે સુખ થકી સુખ થાય એવાં વચને કરી શ્રીજીનંદ્રના માર્ગને અવહિલતા થકા અ૫ વિષયને અર્થ ઘણા એવાંજે મોક્ષના સુખ તેને ગમો છો; એવા અસત્ય પક્ષને ન મુકવે કરીને લોહવણિકની પેરે ઝુરશે; જેમ કેઈક બે જણ હતા તેણે લેહનો ભાર ઉપાડયે હતો, પછી માર્ગ જતા સુવર્ણ દીઠું તે વાર એક જણે લેહના ભારને નાંખી દેહને અમુલક સુર્વણ વસ્તુ ગ્રહણ કરી અત્યંત ધનવંત થયો અને બીજા લેહનો ભાર નાખી દીધો નહી, તે પછી ઝરવા લા, તેમ તમે પણ ખુરશે, એ કથા સવિસ્તર શ્રી રાય પ્ર%િ સુત્રમાં છે ત્યાં થકી જઈ લેવી. | ૭ |
પ્રાણાતિપાતને વિષે વર્તતા મૃખાવાદને વિષે વર્તતા અદત્તાદાન તથા મૈથુન પરિગ્રહ એટલાને વિષે વર્તતા થકા તમે અસયતિછો અલ્પ વિષય સુખમાં પડ્યા થકા ઘણું એવું જે મોક્ષ સુખ તેને વિનાશ કરે છે. ૮
વળી પરમતને ભાષા દોષ કહી દેખાડે છે. એ રીતે કોઇ એક પરતીર્થિક અથવા સ્વતીર્થક પાસસ્થાદિક તે કેવા છે. તકે અનાર્ય કર્મના કરનાર અણાચારિ વળી સ્ત્રીને વસે પડવા,