________________
અધ્યયન ૩ જુ.-ઉદેશ ર જે.
(૬૭)
અહે સાધુ! જે તમે પૂર્વે મહાવ્રતાદિક રૂપ નિયમ આ
છે; તે ભિક્ષુને ભાવે સંયમને અવસરે આચર્યો છે, તે હે સુવ્રતિ તે (આગાર) ગૃહસ્થાવાસે વસતા પણ સઘળે તેમજ છે સુકૃત અથવા દુષ્કત જે કરવાં તેને નાશ નથી, તે ૧૮ |
ઘણે કાળ સંયમાનુષ્ઠાને કરી વિચરતા તેમને હમણાં દોષની પ્રાપ્તિ કયાંથી થશે ? એટલા દિવસ સુધી ઘણું વ્રત પાળ્યા છે; ઈત્યાદિક ભેગ ગ્ય પદાર્થો કરી તે સાધુને નિમંત્રણ કરે તે ઉપર દ્રષ્ટાંત કહે છે, જેમ નીવાર એટલે ઘહિના કણ તેણે કરી સૂયરને (કેટ) બંધમાં પાડેતેમ ચારિત્રિયાને સંયમ થકી ભ્રષ્ટ કરી સંસાર રૂપ પાસ બંધનમાં નાખે, // ૧૯ .
સંયમને વિષે વારંવાર પ્રેર્યા છતાં પણ ચારિત્રિયા સાધુની સમાચારીને વિષે અસમર્થ સયમરૂપ ભારને નિવાહ કરવાને અશકત છતાં તે મુક્તિ પંથને વિષે કઈ એક મંદ અજ્ઞાની કાયર ચારિત્રિઓ હેયતે સદાય એટલે સીતલ વિહારી થાય. તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જેમ માર્ગને વિષે ઉચે સ્થાનકે આવે
કે દુર્બળ બળદિયા ગાડલાને ભારે પડયા થકા સદાય ગાબડ, નાખી નીચે પડે તેમ સાધુ મદ ચારિત્રિએ મહાવ્રતને ભાર નાંખી સંસારમાહે પડે છે ....
એ રીતે સંયમને નિર્વાહ કરવા અશક્ત, તથા બાહ્ય વ્યંતર તપે કરીને પીયા છતા તે સંયમને વિષે, કેએક મંદ અજ્ઞાની સદાય; કોની પેરે તોકે, જેમ ઉદ્યાન એટલે ઉર્વસ્થલ ભુમીને મસ્તકે આવે તે વારે ઘરડો ડેકો વૃષભ સદાય, અને ભારની પીડાયે પીડો થકે તે તરૂણ બળદ પણ સીદાયતો (જરગવ) એટલે ડેકરે બળદ સદાય તેમાં કેવું જશું. મારા
એ પક્ત રીતે કામ ભેગાદિકે કરી નિમંત્રણ લઈને તે કામ ભેગને વિષે મછત છતા તથા સ્ત્રીને વિષે વૃદ્ધ એટલે અ