SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૨ જી-ઉદેશા ૨ જો. ( ૧૭ ) એવું જાણીને સાધુતે વિકટેણ એટલે પ્રગટ માયારહિત નિમાય કર્મે કરી મેાક્ષ તથા સંયમને વિષે પ્રવર્તે, એટલે શુભ ધ્યાને કરી યુક્ત હાય, (શીતઊષ્ણ) એટલે અનુકૂલ અને પ્રતિકુલ ઉપસર્ગ તે વચન, કાયા૨ે અને મન એ ત્રિકરણ શુદ્ધે કરી (અહિંયાસએ) એટલે પરીસહુ આવે થકે દીનપણું આણે નહીં. ॥ ૨૨ ૫ વળી ઊપદેશાંતર કહે છે, ગુજએ કે કુત્સિત એટલે માડા એવે જેને જય તેને પુજય કહિયે, એ જીગાર કહેવાય છે; કેમકે એમાં ઘણા જય થાય તા પણ નિંદા કરવા ચાગ્ય છે માટે કુંજયછે, તે કેવા ? તેા કે, લખ્ય લક્ષપણે ખેલતા (અપર) એટલે અન્ય કાથી જીત્યા જાય નહી. એવા જુગારી જેમ (અક્ષ) એટલે પાસા તેણે કરી કુશલ નિપુણ એવી રીતે ખેલતા છતા તે ચાતર દાવ ગ્રહણ કરીને ખેલતાં જીતે તેાતે ચાતરા દાવજ ગ્રહણ કરે, પણ એકના દાવ ગ્રહણકરે નહી, તેમજ ત્રણના દાવ ગ્રહણ ન કરે અને એના દાવ પણ ગ્રહણ ન કરે. ॥ ૩ ॥ હવે એ દૃષ્ટાંત સાધુ સાથે મેળવે છે. જેમ જીગારને વિષે જય પામવાનેા અભિલાષી એક ચાકાનેા દાવજ ગ્રહણ કરી ખીજા દ્વાવના ત્યાગ કરે. એ રીતે એ મનુષ્ય લાક માહે છક્કાયના રક્ષપાળ ચારિત્રિયેં હંસા છે પ્રધાન જેમાં, એવા ધર્મ જે શ્રી વીતરાગે કહ્યા; એવા અન્યધર્મ જગત માંહે કોઇ નથી તે ધર્મને અહા શિષ્ય ! તું નિસંદેહુ થઇને એકાંત હિતકારી જાણીને આદર એ સવાત્તમ માર્ગ છે. તે તૂં ગ્રહણ કર કાની પેરે તેા કે, તે જુગારીએ ગ્રહણ કરેલા ચાકોના દાવની પેરે. શેષ એકાદિ કના દાવ છાંડી દીધા, તેમ પંડિત જે છે, તે શેષ અનેરા જે ગૃહસ્થ, કુલિંગી, દ્રવ્યલિંગી એવા ધર્મ છાંડીને એક સર્વજ્ઞાપષ્ટિ ધર્મને ગ્રહન કરે. ॥ ૨૪ ॥ વળી અન્ય ઉપદેશ કહે છે, મનુશ્યને જીવતાં અતિ દુર્લ
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy