SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૨ ) સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લે. સંયત છતા સતત એટલે નિરતર ચારિત્રવાન તે ઉત્કર્ષ એટલે ક્રોધ, માન, માયા, અને લોભ, એ ચારે કષાયને આત્મા થકી જુદા કરે, ૧૨ .. હવે અધ્યન ઉપસંહરતો કહે છે. પાંચ સમિતે સમીતે તથા સર્વ કાળને વિષે સાધુ કે છે ? તે કહે છે. પંચસંવરે પાંચ મહાવ્રતને પાલનાર તથા પાંચ પ્રકારના સંવરે કરી સંવરએ છત તથા જે ગૃહસ્થ પાસસ્થાદિકને વિષે બધાણા તેવા ગૃહસ્થને વિષે અણુ બંધાણે થકે એટલે તેને વિષે મુછ ન કરે. જેમ કર્દમ થકી કમલ ઊચું રહે તેમ સાધુ તે આરંભ પરિગ્રહ થકી દૂર રહે પણ તેની સાથે બંધાય નહીં, એ છતો જ્યાં સુધી મેક્ષ ન થાય ત્યાં સુધી સંયમ પાળે તે ઈતિબેમીને અર્થ પૂર્વવત્ ૧૩ // इति प्रथम अध्यन चोथो उदेशक समाप्तं अटले प्रथम अध्यन संपूरण. છે અથ દ્વિતિયાધ્યનસ્ય પ્રથમ ટ્વેશક પ્રારંભ પહેલું સમય નામે અધ્યયન કહ્યું. હવે બીજું વૈતાલી નામક અધ્યન કહે છે. તેને એ બધા પહેલા અધ્યયનને વિષે પર સમયના દોષ કહ્યા, તથા સ્વમયના ગુણ કહ્યા તે સર્વ જાણીને જેમ કએ વિદારીએ તેમ ન કરે, એ ભાવ કહે છે. તે શ્રી આદીશ્વર દેવે ભરતે તિરસ્કાર કર્યા. સવેગ ઉપન્યા થકી રૂષભદેવના અઠાણું પુત્ર રૂષભદેવની પાસે આવ્યા. તે સ્વપુત્ર પ્રત્યે ઉપદેશ કહે છે. અથવા શ્રી મહાવીર દેવ પરખદા પ્રત્યે કહે છે. અહીં ભવ્યો? તમે સમજે, જ્ઞાન, દર્શન, થા ચારિત્ર રૂપ ધર્મને વિશે ઉદ્યમ કરે; કેમકે આ અવસર મળવો ફરી કરી દુર્લભ છે, તો એ અવસર પામીને કેમ નથી સમજતા
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy