________________
( ૧૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર– ભાગ ૧ લે.
પૂર્વે અતીતકાળે ઘણા ચારિત્રિયા થયા, અને વર્તમાન કાળે પણ છે, તથા આગામિકકાળે પણ ઘણા સુવ્રત સંયમાનુછાની થશે. તે કેવા થશે કે, દુનબોધ એટલે દુલભ એવે જે જ્ઞાનદર્શન, અને ચારિત્રરૂપ માર્ગ તે પરમ ઉત્કૃષ્ટ પામીને તેહિજ માર્ગના પ્રકાશક છતા, સંસાર સમુદ્રને પુર્વે તર્યા વર્તમાને તરે છે, અને આગેમિકકાળે તરશે. તિવેમના મર્થ પૂવૅવત્ જાણો . | ૨
ए रीते पंदरमा यतिनामा अध्ययन समाप्त.
हवे सोळमु गाहा नामे अध्ययन प्रारंभिये छैए पंदरमां अध्ययनमा जे विधिरुप तथा प्रतिनिषेधरुप भाव कह्या, ते यथोक्त विधि आचरतो सुसाधु कहेवाय एवा भावे आ सोळमो अध्ययन कहेछे.
યથાહ ભગવાન હવે શ્રી ભગવત મહાવીરદેવ સભામાંહે એમ કહે છે. તે સાધુ ઈંદ્રિયને દમ કરી, દાંત તેણે કરી મુક્તિ ગમન યોગ્ય તથા નિ:પ્રતિકર્મ એ શરીર છે જેને તેને એમ કહેવો ત્રસ, અને સ્થાવર જીવોને માહણે એ જેને ઉદ્દેશ છે તે માહણ કહિયે અથવા નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિ થકી (માહણ) એટલે બ્રાહ્મણ કહીએ તથા (શ્રમણ) એટલે તપસ્વી શુદ્ધ ક્રિયા અનુષ્ઠાન કરનાર આરંભને ત્યાગ કરે, નિર્દોષ ભિક્ષા પ્રવર્તિ, અથવા અષ્ટ પ્રકારના કર્મને ભેદે તે માટે ભિક્ષુ કહિએ તથા બ્રાહા અત્યંતર પરિગ્રહ રહિત માટે નિગ્રંથ કહિએ, એમ શ્રી ભગવાને કહે થકે શિષ્ય પૂછે છે કે, કેવી રીતે દાંત મુકિત ગમન એગ્ય તથા શરીરની