________________
અધ્યયન ૭ મું.
'
( ૧૨૩ ).
*
*
*
*
*
*
*
આત્માને ઉપઘાત કરે છે, જે આત્મા સુખને અર્થે હરીકાયને
છેદે તેને લોક માંહે અનાર્ય ધર્મ શ્રી તીર્થકર ગણધર કહે છે, જે પ્રાણી ઘૂમપદેશે આત્મસુખને અર્થે બીજાદિક વનસ્પતિકાયને છેદે છેદાવે, તથા અનુદે, તથા એ ધમપદેશ કરે, તે પાખંડી અનાર્ય જાણો, કે ૯ છે
વનસ્પતિ કાયના વિનાશક પ્રાણીઓ ઘણું જન્મ સુધી ગર્ભદિક અવસ્થાને વિષે વર્તતાજ મરણ પામે એટલે કલળ અન્દાદિક અવસ્થાથે વર્તતા થકાજ મરણ પામે તથા જનમ્યા પછી બોલતા, અણબેલતા, થકા તથા અન્ય મનુષ્ય નહાની ચોટલીના ધણી, કુમારાવસ્થાએ સ્થિત થકા મરે, તથા યુવાનવય તરૂણવય તથા મધ્યમવય થવિરવય એ સર્વ અવસ્થાને વિષે આયુષ્યના ક્ષય વિષે પ્રલીન થકા એટલે સ્વકર્મ ભેગવતા દીન દુ:ખી ભુખ, તૃષ્ણાદિક સહન કરતા થકા તે પાપી છે શરીર ત્યાગ કરે એટલે જેવું પાપ સમાચારે તેવું ભેગવે છે ૧૦
અહે! જી તમે બુજે જે મનુષ્યપણું પામવું દુર્લભ છે, એમ જાણે (દુલહેખલુ માણસેવે) ઈત્યાદિક વચને બુજે એટલે પ્રતિબંધ પામે, તથા નરક ત્રિયંચાદિક ગતિને વિષે અનેક દુ:ખ છે તેને ભય દેખીને બાલિસ એટલે અજ્ઞાનપણાને લીધે સદવિવેક પામવો દુર્લૅભ છે, એવી રીતે જાણે તથા એ લેક એકાંત દુ:ખી છે, જવરિત એટલે જેમ જવરાકાંત જીવ દુ:ખી હોય તેમ એ સર્વ લોક પોત પોતાના કર્મ રૂપ તાપે કરી કરી વ્યાકુલ છતા સંસારમાં વિપસ એટલે ફરી ફરી નાશ પામે છે. ૫ ૧૧ |
અહીં ધર્મ સ્થાપના અધિકારે કેઇ એક મુખે કુશીલ દર્શની એમ કહે છે કે, (આહારેણ સંપચક) એટલે લવણ તેને વ