SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૫ મુ.-ઉદેશ ૧ લે. ( ૧૦૩ ) જેણે ઈહ એટલે આ મનુષ્ય ભવમાં અલ્પ સુખને અર્થે પરેપઘાતિપણું આદરીને પોતાના આત્માયે કરી પોતાના આ માને જવે, તથા પૂર્વ જન્મ અધમ એવા લુબ્ધકાદિકના સતત હસ્ર ભવ ભોગવી ઘણું કમપાજીને અત્યંત કુર પાપ કર્મના ઘણી દુ:ખ વેદના ભેગવવાને ઘણે કાળસુધી ત્યાં નરકને વિષે રહે. (યથાકૃતા નિકમણિ ) જેવાં અધ્યવસાયે કરી જેવા ભાવે કર્મ કીધાં હોય તેવાજ નરકમાં પણ સિભાર શબ્દ દુ:ખ ઉપજે જેમ માંસ ભક્ષણ કરનારને તેના જ શરીરમાંથી માંસ કાપી અગ્ની વર્ણ કરી ખવરાવે, મદ્યપાનીને તમે કથીરનો રસ પીવરાવે, મત્સધાતકીને છેકે, ભેદે, અસત્ય ભાષણ કરનારની જિન્હા છે, પરધના પહારીના અંગે પાંગ છેદે, લંપટના વૃક્ષણ છે, સા૯મલી વૃક્ષનું આલિંગન કરાવે ઇત્યાદિક જેણે જેવા કર્મ ઉપાજ્યાં હોય તેને તે સરખાજ દુ:ખ પરમાધામક ઉપજાવે તારા તે પાપી અનાર્ય માતા પિતા અને સ્ત્રી આદિકને અર્થે ઘણા કલુષ એટલે પાપકર્મ ઉપાર્જન કરીને પછી ઇષ્ટ જે માતા પિતા તથા કાંતા એટલે સ્ત્રીયાદિક તે થકી (વિપહણા) એટલે રહિત અથતિ એકાકી છતા તે દુભિગંધ દુખે કરી ભર્યો તથા અશુભ સ્પર્શવાન એવા નરકને વિષે (કમાપગતા) અશુભ કમને લીધે કુણિ એટલે માસ પેસી રૂધિર પરૂ આંતરડા ફેફસુ ઈત્યાદિક કર્મલે કરી સમાકુલ એવા નરક સ્થાનમાં ધણે કાળ અવસ્ય પણે રહીને પૂર્વોક્ત દુ:ખ સહન કરે. તિબેમિને અર્થ પૂર્વવત્ જાણે છે ર૭ . इति नरक विभक्तिय नाम प्रथमोदेशक समासः
SR No.023494
Book TitleSuyagadanga Sutra Bhashantar Part 01
Original Sutra AuthorN/A
AuthorTribhovandas Rugnathdas Shah
PublisherTribhovandas Rugnathdas Shah
Publication Year1899
Total Pages210
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sutrakritang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy