SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪મ વ્યાખ્યાન. ૨૧ આશ્ચર્ય જેવુજ શું છે ? મને આ જગતમાં કાણુ નથી એળખતું ? બાળકો અને વૃદ્ધો પણ મારૂ નામ તે જાણતાજ હાય ! એટલે એમાં તે કઈ જ આશ્ચય પામવા જેવું નથી. સૂર્યને તે વળી કાઇ ન એળખે એમ કર્દિ અને ખરૂં? અલબત આ પુરૂષ જો મારા મનમાં રહેલા સંશયા કહી આપે તે હું જરૂર તેને સન્ માની શકું. ગણધરવાદના આરંભ-જીવ છે ? એટલામાં સમુદ્રમંથનના ગજ્જન જેવા, ગંગાના પુર જેવા અથવા આદિષ્ઠાના નિશા ગંભીર અવાજે પ્રભુ ખેલ્યા કેઃ—હૈ ઇન્દ્રભૂતિ! તને જીવ છે કે નહીં એ વિષે જ શંકા વર્તે છે ને ? આ સંશય તને પરસ્પરવિરૂદ્ધ ભાસતા વેદ વાકયથીજ થયા છે. એ વાકય પણ આ પ્રમાણે છે: विज्ञानधन एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवाऽनुविनश्यति, न પ્રેત્યસંજ્ઞાઽત્તિ ।। આ વાકય ઉપરથી તને એમ લાગ્યું છે કે જીવ નામના પદાર્થ નથી. આ પંકિતના તું આ પ્રમાણે અર્થ કરે છે: વિજ્ઞાનધન હેવ—વિજ્ઞાનાના સમુદાય - તેમ્યો મૂતમ્યઃ સમુત્થાય—મા ભૂતામાંથી ઉત્પન્ન થઈને તાન્યેવાડનુંવિનયતિ— પાછે તે ભૂતામાં જ લય પામે છે. ન પ્રેયસંજ્ઞાતિ—તેથી પરલેાકની સંજ્ઞા નથી, અર્થાત્ પુનર્જન્મ નથ. મતલબ કે—પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ એ પાંચ ભૂતા શરીરરૂપ પરિણમ્યા હાય ત્યારે શરીરરૂપે પરિણમેલા એ પાંચ ભૂતામાંથી જ “ મા ઘડા, આ ઘર અને આ મનુષ્ય ” એવા વિવિધ પ્રકારના જ્ઞાનના સમુદાય •
SR No.023492
Book TitleKalpsutra Sukhbodhika Sachitra
Original Sutra AuthorN/A
AuthorSushil
PublisherMeghji Hirji Jain Bookseller
Publication Year
Total Pages578
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy